રોમનું અદ્ભૂત ગૈલેરિયા કોલોના

રોમની પ્રતિષ્ઠિત પલાઝો કોલોનાની ગૈલેરિયા કોલોનાની આ ઝલક શહેરની સમૃદ્ધ કલાત્મક અને વાસ્તુકળાનું જીવંત પ્રતીક છે. તાજેતરમાં જ ઝડપાયેલી આ તસવીર કોલોના પરિવારે સાચવેલી સદીઓ પુરાણી ભવ્યતાને દર્શાવે છે.

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભઃ 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

પોષી પૂર્ણિમાના પાવન પ્રસંગે તીર્થરાજ પ્રયાગમાં શનિવારથી માઘ મેળાનો પ્રારંભ થયો છે. આગામી મહાશિવરાત્રિ સુધી ચાલનારા માઘ મેળામાં કરોડો ભાવિક ભક્તો સ્નાન કરવા આવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

સન ૧૯૫૯માં આજના દલાઈ લામાએ યુવાનીમાં તિબેટની આઝાદીની ચળવળ ચલાવ્યા પછી ચીની સૈનિકોની નજરમાંથી છટકીને ભારતમાં આશરો લેવાની ફરજ પડી હતી.

ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને હાલ અમેરિકાના કેલફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા યુવા વયના દિગ્ગજ ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રીએ વિદેશમાં માદરે વતન પાલનપુરનું...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે ‘ગંગા કનેક્ટ’ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. યુકેમાં ‘ગંગા કનેક્ટ’ એક્ઝિબિશનનો આરંભ ૮ નવેમ્બર, ૨૦૨૧થી...



to the free, weekly Gujarat Samachar email newsletter