સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના નવનિયુક્ત હોદ્દેદારો

સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.

નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભારતમાં અત્યારે હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવો મહિનો ચાલી રહ્યાો છે. શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધકાર્ય સાથે પિતૃતર્પણ થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયામાં પણ દર વર્ષે...

પાર્શ્વગાયિકા આશા ભોંસલે. ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના દિવસે સંગીતકાર હૃદયનાથ મંગેશકરના ઘરે તેમનો જન્મ થયો. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાના બહેન. 

એમને બધા ‘ભાઈજી’થી ઓળખે. સાચું નામ રમેશભાઈ ઓઝા. ૩૧મી ઓગસ્ટે તેમનો જન્મદિવસ હતો એટલે એમની સાથે ગાળેલી કેટલીક વિસરાય નહીં એવી ક્ષણો અહીં મૂકવાની ઈચ્છા થઈ...

હાસ્ય એ કુદરતની અજીબ દેન છે અને તેમાં પણ જો એ હાસ્ય બાળકનું હોય અને તે પણ દેશની રાજકુમારીનું હોય તો શું કહેવું? જી હા, ડ્યુક અોફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલીયમ...



to the free, weekly Gujarat Samachar email newsletter