રોમનું અદ્ભૂત ગૈલેરિયા કોલોના

રોમની પ્રતિષ્ઠિત પલાઝો કોલોનાની ગૈલેરિયા કોલોનાની આ ઝલક શહેરની સમૃદ્ધ કલાત્મક અને વાસ્તુકળાનું જીવંત પ્રતીક છે. તાજેતરમાં જ ઝડપાયેલી આ તસવીર કોલોના પરિવારે સાચવેલી સદીઓ પુરાણી ભવ્યતાને દર્શાવે છે.

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભઃ 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

પોષી પૂર્ણિમાના પાવન પ્રસંગે તીર્થરાજ પ્રયાગમાં શનિવારથી માઘ મેળાનો પ્રારંભ થયો છે. આગામી મહાશિવરાત્રિ સુધી ચાલનારા માઘ મેળામાં કરોડો ભાવિક ભક્તો સ્નાન કરવા આવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દૌપદી મૂર્મુએ રવિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનેથી સુખોઈ-30 ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી.

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)ના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીએ ગ્રેસફૂલી ડાન્સ કર્યો હતો. 

ભારતમાં 70 વર્ષ બાદ પહેલી વાર ચિત્તાના શાવકોનો જનમ થયો છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા ચિત્તામાંથી સિયાયા નામની એક માદાએ 29 માર્ચે...

મેક્સિકોના વેલ ડી બ્રેવો નજીક આવેલા પર્વતાળ પ્રદેશમાં પેડ્રા હેરાડા સેન્ચ્યુરીમાં એક વૃક્ષની ડાળખી પર આરામ ફરમાવતી પ્રવાસી મોનાર્ક પતંગિયાનું ટોળું છે.

આ મનોહર દ્દશ્ય કોટામાં રૂ. 1000 કરોડના ખર્ચે બનેલા છ કિમી લાંબા હેરિટેજ ચંબલ રિવરફ્રન્ટનું છે.

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે સૌપ્રથમ વખત ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2022-23નું આયોજન કરાયું હતું. 

આ તસવીર પોર્ટ્સમાઉથના ક્લેરેન્સ પિયર એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલા એક એવા અસામાન્ય ઘરની છે જે પ્રવાસીઓમાં બહુ જાણીતું બન્યું છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter