સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ટીનેજરની સિદ્ધિઃ 15 લાખ ખગોળીય પિંડ શોધ્યા

મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચ્યા હતા, જ્યાં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉમળકામભેર સ્વાગત કર્યું હતું....

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી નેપાળની હાઇફાઇ નાઇટ ક્લબમાં પાર્ટી એન્જોય કરતા હોવાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા એક વીડિયોએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી...

જર્મનીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા લોકોના દિલ જીતી લીધા હતા. વડા પ્રધાને લગભગ...

ત્રણ યુરોપીયન દેશો - જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક...

ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે.

જાપાને દાવો કર્યો છે કે રશિયાએ તેના કુરીલ ટાપુઓ ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા વિદેશ નીતિ અંગે વાર્ષિક અહેવાલ રજૂ કરાય છે, જેમાં આ બાબતે રશિયાની ટીકા કરાઇ છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં વિપક્ષના ચૂંટણી બહિષ્કાર વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના ઉમેદવાર સરદાર તન્વીર ઈલિયાસ...

હોલીવૂડ એકટર વિલ સ્મિથ હાલ ચર્ચામાં છે. તેની પત્ની જૈડા પિંકેટ સ્મિથની ઓસ્કાર એવોર્ડ સમારંભ દરમિયાન મજાક કરવામાં આવી હતી. પરિણામે સ્મિથે શોના હોસ્ટ કોમેડિયન...



to the free, weekly Gujarat Samachar email newsletter