વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

ચાર્લી હેબ્દોમાં પ્રકાશિત મુહમ્મદ પયગમ્બરના કાર્ટુન્સનો બચાવ કરવાના ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંના વલણ સામે લંડનમાં સેંકડો દેખાવકારોએ ૩૦ ઓક્ટોબરે...

વ્યક્તિ મોટા ગજાની હોય કે આમ આદમી હોય, દારૂ પીધા બાદ હેંગઓવરની સમસ્યા દરેક માટે સામાન્ય છે. આ બાબતને જ ધ્યાનમાં રાખીને ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં એક...

ભારતવંશી પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યૂઝીલેન્ડમાં ઇતિહાસ રચ્યો છે. તેઓ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. તાજેતરમાં જ બીજી મુદત માટે દેશની શાસનધૂરા...

• યુરોપમાં લોકડાઉનનો ભય • બ્રિક્સમાં મોદી-જિંગપિંગનો સામનો • આદિત્ય પુરી કાર્લાઈલ ગ્રૂપના સલાહકાર • ઓસ્ટ્રેલિયામાં ટેનિસ બોલની સાઝઈના કરા • ફિલિપાઇન્સમાં ગોની વાવાઝોડું• ગિલગિટ-બાલ્ટિસ્તાન વિવાદ

ફ્રાન્સમાં ૨૯મી ઓક્ટોબરે બે અલગ અલગ આતંકી હુમલા થયા હતા. પ્રથમ હુમલો દક્ષિણ શહેર નીસના નોત્રે ડેમ કેથેડ્રલ ચર્ચમાં થયો હતો. અહીં ૨૦ વર્ષીય હુમલાખોર બ્રિહિમે...

કોરોના મહામારી વચ્ચે રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આક્રમક જંગ પ્રચાર અભિયાનથી...

ઓસ્ટ્રેલિયામાં અદાણીની સામે પડેલા પર્યાવરણ જાગૃતિ કાર્યકર બેન પેન્નિગ્સની પત્ની અને પુત્રીની જાસૂસી કરવા તેમજ ફોટા પાડવા માટે ખાનગી જાસૂસને અદાણી દ્વારા...

સોમવારે કાબુલ યુનિવર્સિટીના કેમ્પસમાં વિસ્ફોટ અને ફાયરિંગ દ્વારા હુમલો થયો હતો. આ ઘટનામાં આશરે ૨૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત ૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે...

માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં...

નવેમ્બર સુધી અનલોક – ૫.૦ની ગાઈડલાઈનઃ મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના કુલ કેસની સંખ્યા ૭૯૭૮૯૭૨, કુલ મૃતકાંક ૧૧૯૮૭૧ થઈ હતી જ્યારે કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ૩૦ સપ્ટેમ્બર એટલે કે અનલોક-૫.૦ માટે બહાર પડાયેલી ગાઈડલાઈન...



to the free, weekly Gujarat Samachar email newsletter