સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

ટીનેજરની સિદ્ધિઃ 15 લાખ ખગોળીય પિંડ શોધ્યા

મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

છેલ્લા કેટલાક મહિનાઓથી ગંભીર આર્થિક સંકટમાં અટવાયેલા શ્રીલંકાને હવે રાજકીય અસ્થિરતાએ ભરડો લીધો છે. દેશભરમાં સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા ફાટી...

 મહિલાઓને ખરા અર્થમાં સ્વતંત્ર ક્યારે ગણી શકાય? તેના જવાબમાં લગ્ન બાદ અટક બદલવાની કે ન બદલવાની સ્વતંત્રતાને પણ ગણવામાં આવે છે. વાસ્તવમાં, બ્રિટનમાં લગ્ન...

 કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધારવા માટે સીમાંકન આયોગે (ડિલિમિટેશન કમિશને) પ્રસ્તાવ મૂક્યો છે. સીમાંકન આયોગે જમ્મુ-કાશ્મીર માટે...

સાઉથ અમેરિકાના બોલિવિયામાં આવેલું સાલાર દે ઉયુની દુનિયાનું સૌથી મોટું મીઠાનું મેદાન એટલે કે ‘સોલ્ટ ફ્લેટ’ તરીકે જાણીતું છે. સમુદ્ર સપાટીથી 3656 મીટરની...

આધુનિક યુદ્ધમાં હેન્ડગ્રેનેડનો ઉપયોગ નવાઇની વાત નથી, પરંતુ જો કોઈ એમ કહે કે હજાર વર્ષ પહેલાં પણ યુદ્ધમાં હાથગોળાનો ઉપયોગ થતો હતો તો?! ભાગ્યે જ કોઇ આ વાત...

આજથી લગભગ 12 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી લુપ્ત થયેલા જીવો હજુ પણ જીવિત હોવાના અહેવાલે ઇતિહાસવિદોમાં સનસનાટી મચાવી છે. બ્રિટનના એક વિજ્ઞાની ડો. ગ્રેગોરી...

બાંગ્લાદેશમાં ખુલના ડિવિઝનમાં હિંદુ અને મુસ્લિમે કોમી એકતાની અદભૂત મિસાલ રજૂ કરી છે. બાંગ્લાદેશના બાઘેરહાટ જિલ્લામાં ફકીરહાટ અઝહર અલી ડિગ્રી કોલેજના આસિ....

ટ્વિટરના વેચાણ બાદ એવી અટકળ તેજ થઈ રહી છે કે કંપનીના સીઈઓ પદેથી યુવા ભારતીય ટેક્નોક્રેટ પરાગ અગ્રવાલની વિદાય થઈ શકે છે. પરાગ અગ્રવાલનું એક નિવેદન પણ કંઇક...

કોઈ નવજાત બાળકના પેરન્ટ્સ તમને કહે કે અમારું બાળક એક વર્ષનું છે અને બીજા જ દિવસે એમ પણ કહે કે બાળક બે વર્ષનું છે તો તમને આંચકો અને આશ્ચર્ય બંને લાગશે....

જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ...



to the free, weekly Gujarat Samachar email newsletter