NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

અમેરિકામાં નવેમ્બરમાં થનારી પ્રમુખપદની ચૂંટણીનો માહોલ બરાબર ગરમાયો છે. રાજનીતિ અને રાજરમત તેની ચરમસીમાઓ છે ત્યારે એક સર્વેમાં હાલના પ્રમુખ ટ્રમ્પ કરતાં...

બાઇક રેસ - કાર રેસ કે બળદગાડાની રેસ વિશે તો આપણે સહુએ સાંભળ્યું છે, પરંતુ રિક્ષાની રેસ?! યે બાત કુછ હજમ નહીં હુઇ... જોકે શ્રીલંકામાં તાજેતરમાં રિક્ષાઓની...

અમેરિકાએ ૧૭મી જુલાઈએ કહ્યું હતું કે, સાઉથ ચાઈના સી પર ચીનનો હક્ક-દાવો ખોટો છે. એ વિવાદ વચ્ચે ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં એક ટાપુ પર ફાઈટર વિમાનો ગોઠવી દીધાં...

વિશ્વની વધતી વસ્તી વિશે ચિંતા થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ટીમ દ્વારા કરાયેલા મહત્ત્વપૂર્ણ  અભ્યાસમાં જણાવાયું છે કે ૪૪ વર્ષ પછી વસ્તીમાં...

આરબ સ્પેસ મિશને સોમવારે મંગળ ગ્રહ માટે માર્સ મિશન હોપને જાપાનના અવકાશ મથકેથી લોન્ચ કર્યું છે. જોકે ખરાબ હવામાનને કારણે તેના લોન્ચિંગમાં થોડો વિલંબ થયો...

ભારતના ઉગ્ર વિરોધ વચ્ચે ચીને તેના મિત્ર પાકિસ્તાનની મદદ માટે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં ઝેલમ નદી પર ખૂબ મોટા દિયામેર-ભાષા ડેમનું બાંધકામ શરૂ કરી દીધું છે. ૧૬મી જુલાઈએ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન આ વિસ્તારની...

ઈરાને તાજેતરમાં ભારત સામે વધુ એક કૂટનીતિક પગલું ભર્યાનું જણાયું છે. ઈરાને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કર્યા પછી હવે ગેસ એક્સ્પ્લોરેશન પ્રોજેક્ટમાંથી પણ ભારતને ખસેડ્યું હોવાના અહેવાલ ૧૭મી જુલાઈએ મળ્યાં છે. વિદેશમંત્રાલયના ભારતીય પ્રવક્તા...

પાકિસ્તાનમાં જાસૂસીના આરોપ હેઠળ ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પણ અવરોધ વિના, બિનશરતી કોન્સ્યુલર એક્સેસ...

ફ્રાન્સના પાયસ ડે લા લોઈરના નાન્ટેસમાં આવેલા ૧૫મી સદીના ઐતિહાસિક કાથેડ્રલ (ચર્ચ)માં તાજેતરમાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. ઈ.સ. ૧૪૩૪ના ગોથિક...

 CBS રિપોર્ટર તરીકે વિખ્યાત ૨૬ વર્ષીય નીના કપૂરનું મોપેડ અકસ્માતમાં ૧૭ જુલાઇના રોજ મૃત્યુ નિપજ્યું છે. નીના જૂન ૨૦૧૯માં ન્યૂ યોર્કમાં CBSમાં રિપોર્ટર તરીકે...



to the free, weekly Gujarat Samachar email newsletter