ટ્રમ્પની સુપર ક્લબ C-5 બનાવવાની યોજના

પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...

મારિયા કોરીના મચાડોની દીકરીએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

વિશ્વભરમાં સોમવારે સાંજે ગૂગલ સેવાઓ ૪૫ મિનિટ સુધી ક્રેશ થઇ હતી. તેના કારણે સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઇ હતી. ટેક્નોલોજીના આધારે જીવતા કરોડો લોકો મુશ્કેલીમાં...

છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી...

‘ટાઈમ’ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ માટે આ વર્ષે ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ-ઉપપ્રમુખ જો બાઇડેન અને કમલા હેરિસ પર પસંદગી ઉતારી છે. અમેરિકાથી પ્રસિદ્ધ થતા આ વિશ્વખ્યાત...

સ્કોટલેન્ડ દેશની તમામ વયજૂથની મહિલાઓને વિનામૂલ્યે અને સાર્વત્રિક રીતે સેનિટરી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવનારો વિશ્વનો પહેલો દેશ બન્યો છે. સંસદમાં તમામ ૧૨૧ સાંસદોએ...

બ્રિટનના પિયાનોવાદક પોલ બાર્ટનને દુનિયા પ્રાણીઓના સાથેના વિશેષ સંબંધને કારણે ઓળખે છે. ખાસ કરીને હાથીઓ સાથે તેમનો સંબંધ અનોખો છે. જોકે, આ વખતે પોલની સ્ટોરી...

ઇરાનના ટોચના પરમાણુ વિજ્ઞાની મોહસિન ફખરી જાદેહની શુક્રવારે તહેરાન બહાર થયેલા હુમલામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આ હત્યાથી રોષે ભરાયેલા ઇરાને અમેરિકા...

યુનાઇટેડ આરબ અમિરાતમાં આકાર લઇ રહેલા બીએપીએસ મંદિરને મિડલ ઇસ્ટનો પ્રતિષ્ઠિત બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર ૨૦૨૦ એનાયત થયો છે. કોમર્શિયલ ઇન્ટિરિયર...

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના જાદુઇ ખેલાડી ડિએગો મારાડોનાનાં નિધન અંગે ભાવસભર શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું હતું કે ‘એક દિવસ અમે બંને સાથે સ્વર્ગમાં...

વિશ્વમાં કોરોના રોગચાળાની વિનાશક અસર અટકવાનું નામ લેતી નથી. હાલમાં કોરોનાના કારણે સૌથી વધારે મોત યુરોપમાં થઇ રહ્યા છે. અહીં દરરોજ ૩થી ૪ હજાર લોકો સંક્રમણના...



to the free, weekly Gujarat Samachar email newsletter