NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

કેનેડાના ટોરોન્ટો ખાતે ભારત, તિબેટ, તાઈવાન, વિયેટનામના પ્રવાસી નાગરિકોએ ચીન દ્વારા થઈ રહેલા દમન અને માનવાધિકારના ભંગ સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરીને...

અમેરિકામાં વસતાં એક ગુજરાતી યુવાને ફેસબુકને પાઠ ભણાવ્યો છે. યુઝર્સની પરવાનગી વગર ફેસ રેકગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઇ સ્ટેટમાં ફેસબૂક પર...

એક તરફ લદ્દાખમાં એલએસી ખાતે તણાવ પ્રવર્તે છે ત્યારે ચીની સેનાએ હિમાચલ પ્રદેશમાં એલએસી પર સડક નિર્માણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના સૌથી...

ભારત-ચીન વચ્ચે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને અંકુશમાં રાખવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ ‘નિમિત્ઝ’ આંદામાન-નિકોબાર નજીક...

• રશિયામાં પ્રમુખ પુતિન સામે દેખાવો• એક્ટ્રેસ ઓલિવિયા હેવિલેન્ડનું નિધન • પાકિસ્તાનનો ગિલગિટમાં યુદ્વાભ્યાસ • નેપાળમાં ચિફ જસ્ટિસ વિરુદ્ધ દેખાવ • રશિયાનું નવું હથિયાર• સાઉદીની સરકારી સંપત્તિ વેચવા વિચારણા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે કોરોના વાઇરસનો ભોગ બનેલો દર્દી જો ધુમ્રપાનની આદત ધરાવતો હોય તો તેને માથે મોતનું જોખમ...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨ હજાર ફૂટ કરતાં પણ વધુ ઊંચાઇએ આવેલી ગુફામાં બિરાજતા બાબા અમરનાથની શિવભક્તોમાં એક ઓળખ બર્ફાની બાબા તરીકેની પણ છે. દર વર્ષે અમરનાથ ગુફામાં...

ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...

ચીન અને અમેરિકા પરસ્પર રાજદ્વારી વાર પર ઉતરી આવ્યા છે. અમેરિકાએ ચીનને ૨૪મી જુલાઈએ સાંજે ચાર વાગ્યા સુધીમાં હ્યુસ્ટન અને ટેક્સાસમાં આવેલા ચીની વાણિજ્ય દૂતાવાસ...

કોરોના સંક્રમણે આખા વિશ્વમાં માઝા મૂકી છે. ૨૮મી જુલાઈના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૬૬૯૦૩૧૮, મૃત્યુઆંક ૬૫૭૫૨૦ અને સાજા થયેલા દર્દીઓનો...



to the free, weekly Gujarat Samachar email newsletter