
દુનિયાભરમાં ડિજિટલ અને કેશલેસ વ્યવહારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આર્થિક વ્યવહારો ઓનલાઇન થઇ રહ્યા છે. જોકે આ મામલે ચીન એક ડગલું આગળ હોવાનું દેખાય છે....
કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.

દુનિયાભરમાં ડિજિટલ અને કેશલેસ વ્યવહારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આર્થિક વ્યવહારો ઓનલાઇન થઇ રહ્યા છે. જોકે આ મામલે ચીન એક ડગલું આગળ હોવાનું દેખાય છે....

દક્ષિણ આફ્રિકાના ગાંધીથી ઓળખાતા સ્વ. નેલ્સન મંડેલાનાં પુત્રી જિંજી (ઉં ૫૯)નું સોમવારે અવસાન થયું છે. જિંજી ડિસેમ્બર ૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના...

યુકે સરકારે ૭૫ દેશોના પ્રવાસીઓ માટે કોરોના વાઈરસ ટ્રાવેલ ક્વોરેન્ટાઈન નિયમો હળવાં બનાવતા રજાઓને માણવા ઈચ્છતા બ્રિટિશરોમાં આનંદ વ્યાપ્યો છે. જોકે, સ્કોટિશ...

વિશ્વના સૌથી વૃદ્ધ કોજોઇન્ડ ટ્વિન્સ રોની અને ડોની ગેલોનનું ચોથી જુલાઈના રોજ અમેરિકાના ઓહિયો સ્ટેટના ડેટોનમાં ૬૮ વર્ષની વયે નિધન થયું છે.

વિશ્વમાં કોરોનાનો આંકડો વકરતો જ જાય છે. ૧૪મી જુલાઈના અહેવાલો પ્રમાણે કોરોના કેસની વૈશ્વિક સંખ્યા ૧૧૮૩૭૨૪૫, મતકાંક ૫૪૩૩૮૦ અને આ મહામારીમાંથી સાજા થયેલાનો...
• એલ્વિસ પ્રેસ્લીના પૌત્ર બેન્જામિનની આત્મહત્યા• યુએસ દ્વારા પાકિસ્તાન એરલાઈન્સની ફ્લાઈટ પર પ્રતિબંધ

નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે અયોધ્યા ભારતમાં નથી પરંતુ બિરગંજમાં સ્થિત એક નાનું ગામ છે. તેમણે ભગવાન રામને નેપાળના કહ્યા...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુકેમાં નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની વિગતો ૧૩ જુલાઈ સોમવારે હાઉસ ઓફ કોમન્સ સમક્ષ જાહેર કરી હતી. યુકે ૩૧ ડિસેમ્બરે...

ભારતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૪મી જુલાઈએ ૯૩૩૪૫૦ નોંધાયો હતો. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ૨૪૨૮૧ નોંધાયો છે અને કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૫૯૦૨૧૯...

લાહોરની જેલમાં કેદ રહેલા અને ફાંસીની સજા પામેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાને નવો પેંતરો અજમાવ્યો છે. પાકિસ્તાને એવો દાવો કર્યો કે અમે ભારતને...