ટ્રમ્પની સુપર ક્લબ C-5 બનાવવાની યોજના

પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...

મારિયા કોરીના મચાડોની દીકરીએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીસીએમએમએફ) અર્થાત્ અમૂલ ભારતની એવી પહેલી ડેરી બની છે જેને રાબો બેંકે તૈયાર કરેલી વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની...

જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ...

• માલ્યાને ૫ ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા આદેશ • સિંગાપોરની સંસદમાં ભારતવંશી વિપક્ષના નેતા • સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણને રૂ. ૧નો દંડ • રાજીવ ગાંધી...

લદ્દાખના સરહદી ક્ષેત્રમાં લાંબા સમયથી પ્રવર્તતા લશ્કરી તણાવ વચ્ચે ચીને વધુ એક વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાના જાંબાઝ...

જૂન ૨૦૧૬માં ઈયુ રેફરન્ડમ યોજાયા પછીના ચાર વર્ષમાં યુકેમાં નેટ માઈગ્રેશન વધીને સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. દેશમાં આવનારા લોકોની કુલ સંખ્યા પણ વિક્રમજનક...

યુરોપિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્શન કાર્ડિયોલોજી (EAPC)ના એક રિસર્ચ અનુસાર, રિફિલેબલ અને ધુમાડો પણ નીકળતો હોય તેવી ઇ-સિગારેટના સેવનથી શરીર માટે ખૂબ નુકસાનકારક...

પાકિસ્તાનમાં આઝાદી પહેલાં નિર્માણ પામેલું એક હનુમાન મંદિર તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. મંદિર આસપાસ અંદાજે ૨૦ હિંદુ કુટુંબો વસી રહ્યા હતા. તેમના...

ભારતની આર્થિક રાજધાની મુંબઈની જેમ કરાચીમાં પણ એક સમયે વેપારની ભાષા તરીકે જાણીતી ગુજરાતી હવે માત્ર પારિવારિક કે સામાજિક સંમેલનો પુરતી મર્યાદિત થઈ રહી છે....

વૈશ્વિક મહામારી કોરોનાના નિદાન - સારવાર મામલે નીતનવા તુક્કા જાહેર કરતા રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક કોરોનાની સારવાર માટે હવે એવી દવાને પ્રમોટ...

વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ ૨૩૯૧૬૬૦૪થી વધુ કેસ ૨૫મી ઓગસ્ટે સામે આવી ચૂક્યા છે. તે પૈકી ૧૬૪૪૨૨૮૬ દર્દી સાજાં થયાં છે અને કોરોનાથી વૈશ્વિક મૃતકાંક ૮૧૯૪૦૮...



to the free, weekly Gujarat Samachar email newsletter