ટ્રમ્પની સુપર ક્લબ C-5 બનાવવાની યોજના

પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...

મારિયા કોરીના મચાડોની દીકરીએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

ઇઝરાયલ અને યુએઇએ વર્ષોથી ચાલતી દુશ્મની ભૂલીને ૧૩મીએ ઐતિહાસિક શાંતિકરાર પર સહી-સિક્કા કર્યાં છે. કરારમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કરાર બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા...

છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી નિવેદનબાજી કરી રહેલા વડા પ્રધાન કે પી ઓલી શર્માએ વડા પ્રધાન મોદીને ફોન કરીને ૭૪માં સ્વતંત્રત દિવસના અભિનંદન પાઠવ્યા હતા. 

અમેરિકા અને ચીને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના હથિયારો વધાર્યાં છે. અમેરિકાએ અહીં બી-૨ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે અને ચીને એચ-૬ જે વિમાનો ખડક્યા હોવાના અહેવાલ ૧૩મી ઓગસ્ટે હતા. આ પછી ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા કે, ચીને પોતાની સેનાને આદેશ આપ્યો...

શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને...

યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ...

વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...

લદાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાક વિવાદિત સ્થળે આમને-સામને આવી ગઈ હતી. ભારત - ચીને તેના હજારો સૈનિકો, ટેન્કો, તોપો અને યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દીધો...

સમગ્ર યુરોપમાં કોરોના વાઈરસના બીજા આક્રમણનો દોર શરુ થયાની ચિંતા ફેલાઈ છે. સ્પેનના માડ્રિડની ઉત્તરે બે શહેરોમાં કડક લોકડાઉન ફરી લદાયું છે જ્યારે ગ્રીસમાં...

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે કુટુંબના રાજકીય પક્ષ શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી)નો ૭મી ઓગસ્ટે ભવ્ય વિજય થયો છે. કુલ ૨૨૫ બેઠકમાંથી એસએલપીપીને ૧૪૫ બેઠક પર વિજય મળ્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter