કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

 કોરોના વાઇરસના ઉપદ્રવે દુનિયાભરમાં કરોડો લોકોના ધંધા-રોજગાર છીનવી લીધા છે. આમાંથી કેરળવાસીઓ પણ બાકાત નથી. કોરોના મહામારીના આક્રમણ બાદ ૮.૪૩ લાખ લોકો વિદેશથી તેમના વતનના રાજ્ય કેરળમાં પાછા ફર્યા છે. એક માસમાં ૧.૪૦ લાખ લોકોને નોકરી ગુમાવી છે.

 વોટ્સઅપ આવતા માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વોટ્સઅપ તેનો ડેટા પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વોટ્સઅપમાં...

વિશ્વભરના દેશોમાં કોરોનાની રસી શોધવાની, તેના ટ્રાયલની અને કેટલાક દેશોમાં રસીકરણની પણ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે મંગળવારના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના...

ચીન તેબેટના શિગાંત્સેમાં મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ અંગેની સેટેલાઇટ તસવીરો પણ મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બિજિંગ...

દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાનના નાગરિકો ૧૯૧ દેશોની વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઈવલ યાત્રા કરી શકે છે. જાપાને Henley & Partners ના પાસપોર્ટ...

ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં હિંદુ મંદિરની તોડફોડ બદલ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી કોર્ટે મુખ્ય આરોપી સહિત પંચાવનને નવ દિવસની જેલની સજા ૧૦મીએ ફટકારી હતી. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય...

સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે...

તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...

ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક મા પાછલા બે માસથી જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હોંગ કોંગમાં એન્ટનો ૩૭ બિલિયન ડોલરનો આઇપીઓ અચાનક...



to the free, weekly Gujarat Samachar email newsletter