જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટીએ કેનેડાની ૧૦ ડોલરની નોટને ‘બેન્ક નોટ ઓફ ધી યર ૨૦૧૮’નો એવોર્ડ આપ્યો છે. આ ચલણી નોટની વિશેષતા એ છે કે તે વિશ્વની પ્રથમ વર્ટિકલ (ઊભી)...

સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૮૨.૫૫ કરોડની કથિત છેતરપિંડી કરીને ફરાર થઈ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી તથા જોર્ડનના નાગરિક...

પાકિસ્તાન દ્વારા ભારતમાં હુમલા કરવા માટે ભારત વિરોધી આતંકી સંગઠનોને હજી પણ ટેકો આપવાનું ચાલુ જ છે તેમ અમેરિકાના સાંસદ અને થિંક ટેન્કનાં અગ્રણી બિલ રોગીઓએ ચોથીએ જણાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા તેનાં પ્રભાવ માટે કોઈ કિંમત ચૂકવવામાં આવી નથી તેમ...

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ઇંડિયન એરફોર્સે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સ્પાઇસ ૨૦૦૦...

ભારતમાં લોકસભા ચૂંટણી જંગ આખરી તબક્કામાં પહોંચ્યો છે ત્યારે જ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી ભારતીય એર સ્ટ્રાઇક અંગે એક મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એક વિદેશી...

વેનેઝુએલામાં બીજી મેએ ‘મે’ ડેએ વિરોધ પક્ષના સમર્થકો અને સંરક્ષણ દળો વચ્ચે થયેલી અથડામણમાં એક મહિલાનું મોત થયું હતું અને ૪૬ લોકો ઘાયલ થયા હતાં. વિરોધ પક્ષના નેતા જુઆન ગુઇદો અને તેમના સમર્થકોએ પ્રમુખ નિકોલસ મદુરો વિરુદ્ધ દેખાવો કર્યા હતાં. બિન...

ન્યૂ ઝિલેન્ડના વડા પ્રધાન જેસિંન્ડા આર્ડર્ન અને તેમના લાંબા સમયના પ્રેમી કલાર્ક ગેફોર્ડ હવે ટૂંક સમયમાં લગ્ન કરશે. જેસિન્ડાના પ્રવકતા એ કહ્યું હતું કે નેવી નામની એક બાળકીના માતા-પિતા એવું આ દંપતી ઇસ્ટરની રજાઓમાં લગ્ન માટે સમંત થયું હતું. વડા...

ત્રિપોલીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે, ગત મહિને ખલિફા હફ્તારની સેનાએ લીબિયાની રાજધાની ત્રિપોલી પર કરેલા હુમલામાં અંદાજે ૩૯૨ લોકો મૃત્યુ પામ્યા છે.

ગાઝા પટ્ટીમાં પાંચમીએ સતત બીજા દિવસે પણ તંગદિલી અને હિંસાની ઘટનાઓ બનતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જંગી હુમલાની ધમકી આપી હતી. ગાઝાના સત્તાવાળાઓએ ચોથીએ ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં બે આતંકીઓ સહિત છ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયાનો...

શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને શ્રીલંકામાં હુમલો કરાવનાર આતંકવાદી સંગઠનની તપાસ કરતી વખતે જણાયું છે કે આ સંગઠનો પાસે રૂ. ૧૪ કરોડની...



to the free, weekly Gujarat Samachar email newsletter