NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખદની ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં ભારતીય સાંસદ કમલા હેરિસે પ્રમુખપદની ચૂંટણી માટે રેલીઓ આરંભી દીધી છે. હિંદુ સાંસદ તુલસી...

કેન્યાના પાટનગર નૈરોબીમાં વિનયભાઇ સંઘરાજકા પરિવારની માલિકીના ૧૪ રીવરસાઇડ પાર્ક અને ડસીટ હોટેલ કોમ્પલેક્ષમાં મંગળવાર, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બપોરના ૩ વાગે...

કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...

વેનેઝુએલામાં રાજકીય કટોકટી સર્જાઈ છે. જેના કારણે ઠેરઠેર હિંસા ફાટી નીકળી છે. સુરક્ષાતંત્રએ વળતો હુમલો કર્યો હતો, જેમાં ૧૩નાં મોત થયાં હોવાનો દાવો હ્યુમન રાઈટ્સ ગ્રુપે કર્યો હતો. પ્રમુખ નિકોલસના વિરોધમાં વેનેઝુએલામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા...

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને હૃદયમાં તકલીફ ઊભી થયા પછી તેમની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ હતી. તબીબોના આ સૂચન પછી તેમને જરાય વિલંબ વગર ફરીથી હોસ્પિટલમાં...

ચીને સૈન્યમાં મોટા ફેરફાર કર્યાં છે, ચીનમાં મોટા પ્રમાણમાં જવાનોને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે હવે નવી સ્ટ્રેટેજી મુજબ ચીને સૈન્યના જવાનોમાં કાપ મૂકી દીધો છે અને સંખ્યા અડધી કરી નાંખી છે. જોકે બીજી તરફ નેવી અને એર ફોર્સની સંખ્યામાં...

વેનગાર્ડ ગ્રુપના કો-ફાઉન્ડર જોન ક્લિફટન બોગલેનું ૯૦ વર્ષની વયે નિધન થયું છે. બોગલેએ રિટેલ રોકાણકારો માટે રોકાણ સસ્તું બનાવ્યું હતું. બ્રોકર વિના સીધા રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાનું ચલણ હાલ જોરમાં છે, પરંતુ બોગલેએ તેની શરૂઆત ૧૯૭૭માં...

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંસદમાં પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને ૧૮મીએ પત્ર લખીને જણાવ્યું કે, ત્રણ દેશોનો પ્રવાસ સ્થગિત કરો. ટ્રમ્પે પેલોસીને લખ્યું, તમને જાણ કરતા ખેદ થાય છે કે સરકારનું કામકાજ બંધ હોવાથી જરૂરી વાટાઘાટો માટે તમારી દેશમાં...

જાપાનમાં વિશ્વના સૌથી વૃદ્ધ માણસ માસાઝો નોનાકાનું ૨૦મીએ ૧૧૩ વર્ષની વયે અવસાન થયું હતું. તેમનો જન્મ ૧૯૦૫માં થયો હતો. જે ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં...

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ ૨૧મીએ કરેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. આતંકીઓએ મિલિટરીનું હમવી વાહન ઝૂંટવી લીધું હતું, જેમાં વિસ્ફોટકો ભરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter