માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનો કુઆલા લુમ્પુરમાં જ્વેલરી શોરૂમ

વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી છે તે નિર્ણયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઐતિહાસિક ગણાવીને બિરદાવ્યો છે. રાષ્ટ્રીય...

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી અને રાજ્યના અંગે યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ના પાંચ કાયમી સભ્ય દેશોને જાણ કરી છે. પાકિસ્તાને...

જમ્મુ-કાશ્મીર અંગેના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. તેની અસર એટલી ઊંડી છે કે, પાકિસ્તાની વિદેશ પ્રધાને ધમકી આપતા કહ્યું કે, અમે આ નિર્ણય વિરુદ્ધ...

આઈસીજેએ કુલભૂષણને કાઉન્સેલર આપવાનો પાકિસ્તાનને આદેશ કર્યો પછી તે પછી હવે પાકે. નાછૂટકે જાધવને કાઉન્સેલર આપવાની જાહેરાત કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા પછી પાક.માં જાસૂસીના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય...

ભારતીય સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ‘બેટ’ના નામે કુખ્યાત પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતા સાત આતંકીઓને...

વજનમાં ભારેખમ અને એક જ જગ્યાએ ફિક્સ જોવા મળતા એર કંડીશનર હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. ભારત હોય કે બ્રિટન, આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણતામાનનો...

છ વર્ષની ઉંમરે બાળકે હજુ તો સ્કૂલે જવાનું પણ માંડ શરૂ કર્યું હોય, પરંતુ સાઉથ કોરિયાની બોરમની વાત અનોખી છે. છ વર્ષની આ બાળકી તેના કૌશલ્ય થકી વર્ષે દહાડે...

પાકિસ્તાને પહેલી ઓગસ્ટના રોજ દાવો કર્યો કે તેણે એક ‘ભારતીય જાસૂસ’ની ધરપકડ કરી છે. આ ‘જાસૂસ’ની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરાઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના મતે આ કથિત જાસૂસે પોલીસ પૂછપરચ્છમાં ‘સ્વીકાર’ કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે...

અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરિકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...



to the free, weekly Gujarat Samachar email newsletter