એપલમાં ટીમ કૂકનો યુગ પૂરો, હવે જ્હોન ટર્નસ સુકાન સંભાળશે

દુનિયામાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન આઈફોનનું નિર્માણ કરતી કંપની એપલના સીઈઓ 65 વર્ષના ટીમ કૂકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જોકે, તેઓ આગામી પહેલી સપ્ટેમ્બર સુધી હોદ્દા પર ચાલુ રહેશે. આ સાથે એપલમાં દોઢ દસકા લાંબો ટીમ કૂક યુગ પૂરો થશે. ટીમ કૂકના...

ભારતીય સ્ટુડન્ટને આખરે ન્યાય મળ્યો, હત્યારાને આજીવન કેદ

કેનેડાના ટોરોન્ટોની એક કોર્ટે ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની હત્યાના દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે માનસિક બીમારીના આધારે આરોપીને ગુનાઇત જવાબદારીમાંથી મુક્ત કરવા અરજી ફગાવી દીધી છે.

પતિ-પત્નીનું દામ્પત્યજીવન સામાન્ય રીતે વિખવાદ, ઝઘડાને કારણે ખોરંભે પડતું હોય છે, પરંતુ યુએઈમાં અનોખો મામલો અખબારોમાં ચમક્યો છે. આ કિસ્સામાં અતિશય પ્રેમાળ...

ફ્રાન્સની રાજધાની પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યાં. બીજી વાર વડા પ્રધાન બન્યા બાદ વિદેશમાં રહેતા ભારતીય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ...

ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઇ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જી-૭ સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ...

વડા પ્રધાન મોદીએ રવિવારે બહેરિનના મનામા ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના શ્રીનાથજી મંદિરનો ૪૨ લાખ ડોલરના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો....

ગલ્ફ દેશો યુએઇ અને બહેરિનની ટૂંકી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે. શનિવારે બહેરિનમાં...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોંગકોંગમાં બ્રિટનના વાણિજ્ય દૂતાવાસના કાર્યકર્તાને કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ચીનના સીમાવર્તી શહેર શેનઝેન ખાતે દૂતાવાસના...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે...



to the free, weekly Gujarat Samachar email newsletter