
કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા આકાર પામતી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે વધુ રૂ. ૫૧ લાખનું દાન જાહેર થયું છે. નારાણપરના લંડન સ્થિત દાતા...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા આકાર પામતી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે વધુ રૂ. ૫૧ લાખનું દાન જાહેર થયું છે. નારાણપરના લંડન સ્થિત દાતા...
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સમયાંતરે ચીનની અર્થવ્યવસ્થાને પાછળ પાડી દેશે. અને અર્થવ્યવસ્થાના કદના હિસાબે...
બ્રિટિશ નાગરિકો બ્રેક્ઝિટ પછી પણ વિઝામુક્ત પ્રવાસ કરી શકશે. આ માટેની દરખાસ્તને ઈયુ નેતાઓએ બહાલી આપી છે. યુકે અને ઈયુ વચ્ચે માર્ચ ૨૯ સુધીમાં કોઈ સમજૂતી...
બ્રાઝિલના બ્રુમાડિન્હો શહેર નજીક ફૈજો કાચા લોખંડની ખાણ નજીક આવેલો બંધ ૨૫મી જાન્યુઆરીએ બપોરે સ્થાનિક સમય પ્રમાણે ૧ કલાકે ધરાશાયી થતાં પાણી અને કાદવના પૂરમાં...
ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે તેની માલિકીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર (ફેસબુક નહીં, ફેસબુક મેસેન્જર) અને ઈન્સ્ટાગ્રામનું...
યુએસ-બાંગ્લા એરલાઈન્સનું વિમાન માર્ચ-૨૦૧૮માં નેપાળના એર પોર્ટ પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત કુલ ૫૧ લોકોનાં મોત થયા હતા એ અકસ્માતની તપાસના અહેવાલમાં એવો ધડાકો થયો કે પાયલટ સિગારેટ ફૂંકવામાં વ્યસ્ત હતો એટલે અકસ્માત થયો હતો. નેપાળ...
લઘુમતી હિન્દુ સમુદાયના સુમનકુમારી બોડાન પાકિસ્તાનમાં પોતાના સમુદાયના પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ સિંધ પ્રાંતના શાહદાદકોટના રહેવાસી ડોક્ટર પવનકુમાર બોડાનના...
વેપારયુદ્ધને હળવા બનાવવા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ૩૦મી જાન્યુઆરીએ મંત્રણા શરૂ થઇ હતી. બંને દેશો એકબીજા સાથેના વેપારયુદ્ધની તીવ્રતા ઘટાડવા માગે છે. ચીનના નાયબ વડા પ્રધાન લિ હીએ બેઇજિંગના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. ડિસેમ્બરમાં જાહેર...
અલીબાગના કિહિમ બીચ પર દરિયા કિનારે આવેલા પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીના બંગલા પર આખરે ૨૫મીએ હથોડો વિંઝાયો હતો. સિનિયર ડિસ્ટ્રિકટ ઓફિસર શારદા પોવારની...
આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફેમના એક અભ્યાસ મુજબ વિશ્વસ્તરે મહિલાઓ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટ્રિલિયન ડોલરનું કામ તદ્દન નિઃશુલ્ક એટલે કે ‘મફત ધોરણે’ કરે છે. આવકની...