કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ કંપનીએ જાહેરાત કરી દીધી છે કે બિલ ગેટ્સે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તે હવે પોતાનો...

દુનિયાભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસે ભારતમાં પણ તેનો પંજો પ્રસાર્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ૧૫મી એપ્રિલ સુધી દેશમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ...

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અશરફ ગની સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદનાં શપથ લઇ રહ્યા હતા તે સ્થળ નજીક નવમીએ વિસ્ફોટ થયો હતો. શપથ સમારંભથી થોડે દૂર સતત અનેક...

• શોપિયામાં બે આંતકી ઠાર• કાશીમાં પંચમુખી ગણેશનું પ્રાચીન મંદિર મળ્યું• જમ્મુ કાશ્મીરમાં અલતાફ બુખારીએ નવો પક્ષ રચ્ચો• પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ ભારદ્વાજનું નિધન • ૧૯૮૫ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ૩૦ આરોપી દોષમુક્ત• રૂ. ૧૦ કરોડના બેંક...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એક મહિનાની બાળકી સ્કોટીને ખોળામાં લઈને મિટિંગ કરતા દેખાયા એ તસવીર જગ વિખ્યાત બની છે. સામાન્ય રીતે બાળકોને કોઇ વડા પ્રધાન ખોળામાં બેસવાની તક જલદી મળતી નથી, પણ આ કિસ્સામાં બાળકી ટ્રુડોના ચિફ ફોટોગ્રાફરની દીકરી...

પાકિસ્તાને એલઓસી પર સતત ફાયરિંગ ચાલુ રાખતા ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. ભારતીય સેનાએ એલઓસી પર આવેલી પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી એન્ટિ ટેન્ક મિસાઈલ છોડી હતી. સામાન્ય રીતે પાકિસ્તાની ફાયરિંગનો જવાબ મોર્ટાર એટલે કે નાના બારૂદી...

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમેનીએ નાગરિકતા કાયદા અંગે ટ્વિટ કરીને ભારતને સલાહ આપી છે કે સરકાર નરસંહાર રોકવાના પગલાં ભરે અને મુસ્લિમોનું રક્ષણ કરે. તેના નિવેદનથી વિવાદ ઊભો થયો છે અને સામે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ખોમેનીએ કહ્યું હતું...

કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે ૧૧૩ અબજ ડોલરનો...

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ કુલ દસ હજાર સુધી પહોંચી ગયા છે ત્યારે હોંગકોંગમાં વિચિત્ર ઘટના બની છે. હોંગકોંગમાં માણસમાંથી કૂતરાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો...

પાકિસ્તાનમાં તીડનાં ટોળાએ છેલ્લા કેટલાય સમયથી ત્રાસ વર્તાવ્યો છે. આ ત્રાસથી પાકિસ્તાનને બચાવવા ચીન એક લાખ બતકોનું અનોખું સૈન્ય મોકલી રહ્યું છે. પાકિસ્તાનના...



to the free, weekly Gujarat Samachar email newsletter