જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

 દેવાના ભારે બોજા હેઠળ દબાયેલા અનિલ અંબાણીની કંપની આરકોમે એરિક્સનનું રૂ. ૫૫૦ કરોડનું દેવું મોટા ભાઈ મુકેશ અંબાણીની મદદથી ચૂકવ્યું હતું.

ગુજરાતી વેપારી ગૌતમ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે આખરે ૨૮મી માર્ચે આવી ગયો. કેલિફોર્નિયા સાનમાટેઓમાં ગૌતમ પટેલના સેન્ટરવૂડ લિકર સ્ટોરમાંથી પાવરબોલ ટિકિટનું વેચાણ થયું હતું. જેના છ વિનિંગ આંકડામાંથી પાંચ આંકડાની લોટરીનો...

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચે ગયા વર્ષે થયેલી અથડામણની વરસી નિમિત્તે હજારો ગાઝા નિવાસીઓ ૩૧ માર્ચે ઇઝરાયેલની સરહદે ૩૧મી માર્ચે ભેગા થયા હતા અને અથડામણ...

નેપાળમાં રવિવારે સાંજે શરૂ થયેલા વરસાદ અને ભયંકર વાવાઝોડાને લીધે વિનાશ વેરાયો છે. તેની લપેટમાં આવતાં ૩૫ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ૬૦૦થી વધુ ઘવાયા હતા....

પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. જોકે સામે પક્ષે પાકિસ્તાની એરફોર્સે પણ બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યું હતું કેમ કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના પ્લેનને...

ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તાજેતરમાં ઇદાઈ વાવાઝોડાએ સેંકડો લોકોનો જીવ લીધો અને હજારો બેઘર થઈ ગયા. વિશ્વભરના દેશો અને બિનસરકારી સંગઠનોએ પીડિતોને મદદ પહોંચાડી....

ડાયમંડ કંપની યુરોસ્ટારની એન્ટવર્પમાં નાદારી પ્રક્રિયા શરૂ થઈ છે. યુરોસ્ટાર પર ચાર બેંકો તથા અન્યોનું મળીને રૂ. ૩૫૦૦ કરોડ (૫૦૦ મિલિયન ડોલર)થી વધુનું દેવું છે. વર્ષોથી એન્ટવર્પ-બેલ્જિયમમાં સ્થાયી થયેલા ગુજરાતી મહેતા પરિવારની યુરોસ્ટાર ડાયમંડ છેલ્લા...

ગુજરાતી વેપારી ગૌતમ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે આખરે ૨૮મી માર્ચે આવી ગયો. કેલિફોર્નિયા સાનમાટેઓમાં ગૌતમ પટેલના સેન્ટરવૂડ લિકર સ્ટોરમાંથી પાવરબોલ ટિકિટનું વેચાણ થયું હતું. જેના છ વિનિંગ આંકડામાંથી પાંચ આંકડાની લોટરીનો...

વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ...

આશરે ૧ વર્ષથી વધુના પ્રયાસો બાદ અંતે ડિઝનીએ રૂપર્ટ મર્ડોકની કંપની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ સાથે રૂ. ૪.૯ લાખ કરોડ (૭૧ અબજ ડોલર)માં મર્જર કર્યું છે. મર્જર બાદ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સનો નૂવી સ્ટુડિયો ડિવિઝન, સ્ટ્રીમિંગ સર્વિસ હુલુ...



to the free, weekly Gujarat Samachar email newsletter