
કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...
મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ...
તાઇપેઈ સામે સખત વલણ અપનાવતા ચીનના પ્રમુખ જીનપિંગે તાઇવાનને સ્વતંત્રતાનો રાગ નહીં આલાપવા અને શાંતિપૂર્ણ રીતે ચીન સાથે એક દેશ બે સિસ્ટમના આધારે ભળી જવા કહ્યું...
નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો...
ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતી (એનઆરજી)ને ગુજરાત કાર્ડ આપવાની યોજના અમલી બનાવી છે પરંતુ હવે, વધુને વધુ એનઆરજી આ યોજનાનો લાભ લેવા પ્રેરાય તથા તેને વધુ...
પાકિસ્તાન સરકાર દ્વારા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં પેશાવર સ્થિત પંજ તીરથના પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ - એક પ્રાચીન સ્થળ છે, જળના પાંચ કુંડ છે. આ સાથે એક પૌરાણિક મંદિર અને ખજૂરનું વૃક્ષ પણ છે. હેરિટેજ...
હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે.
૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં ચૂકવાયેલી કથિત કટકીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૯મીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં...
બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે રવિવારે ૧૧મી સંસદીય ચૂંટણીમાં સતત ત્રીજીવાર શાનદાર વિજય મેળવ્યો છે. હસીનાની પાર્ટીએ ૩૦૦માંથી ૨૬૭ સીટો પર જીત મેળવી હતી. જ્યારે અવામી લીગની સહયોગી જાતીયા પાર્ટીને ૨૧ સીટો મળી હતી. મુખ્ય વિપક્ષી...