ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ગુજરાતી પાઇલટની હિંમત-સૂઝબૂઝ અને સાહસે 180 પ્રવાસીના જીવ બચાવ્યા

વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે...

યમનમાં તાજેતરમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શિયા મુસ્લિમોના બળવો કરનારા ઈરાન...

ભારતે ૧૭મીએ પાકિસ્તાની દૂતાવાસના સિનિયર અધિકારીને સમન્સ પાઠવીને તેડાવ્યા હતા. પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓને થતાં અન્યાયો અને ખાસ કરીને તાજેતરમાં ત્રણ હિંદુ...

 ભારતના ૧ ટકા ધનવાનોની પાસે ૯૫.૩ કરોડ લોકોની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે એટલે કે ૧ ટકા ધનવાનો પાસે દેશની ૭૦ ટકા વસ્તીની કુલ સંપત્તિથી ચાર ગણી...

સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી...

આજની પળે વૈશ્વિક તણાવો ધ્યાન ખેંચનારી બાબત છે. અમેરિકાના એક અવિચારી પગલાંએ પ્રત્યાઘાતોની હારમાળા રચી દીધી અને ૧૭૬ નિર્દોષ વ્યક્તિએ જાન ગુમાવ્યા છે, સંખ્યા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર અને કલમ ૩૭૦નો રાગ આલાપ્યો છે. મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત સરકારને...

ચીની સેનાએ ફરીવાર અવળચંડાઇ કરીને ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે તેમણે લદ્દાખમાં ઘુસણખોરી કરવા પોતાના ભરવાડોને આગળ કર્યા હતા જેઓ ભારતીય ભરવાડોને તેમના પશુધન સાથે ગૌચર જમીનમાં પ્રવેશી રહ્યા હતા. આમ ફરીવાર ભારતીય-ચીની સૈનિકો સામસામે આવી...

મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે તેમનો દેશ પામ તેલની આયાતનો બહિષ્કાર કરવાના ભારતના નિર્ણય વિરુદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે તેવી સ્પષ્ટતા ૨૦મીએ કરી હતી. મહાતિર મોહમ્મદના કહેવા પ્રમાણે ભારત જેવી વિશાળ અર્થવ્યવસ્થા સામે મલેશિયા ન ટકી શકે...



to the free, weekly Gujarat Samachar email newsletter