જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને ધ્યાનમાં રાખીને દેશનાં ત્રણે સૈન્યને હાઈ એલર્ટ પર રખાયાં છે. પાકિસ્તાન એરફોર્સના ફાઈટર વિમાનો...

પુલવામા આતંકી હુમલાનો ભોગ બનેલા ૪૦ ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક ૨.૦નો સમય માત્ર સાત જ લોકો જાણતા હોવાનું એક...

પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતીકાલે - શુક્રવારે મુક્ત કરી દેવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન ઇમરાન...

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૭મીએ કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાના મારા મિત્ર કિમ જોંગ ઉન પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરી દે તો તેમના માટે મોટા પુરસ્કાર છે અને...

ચીને વિદેશી પ્રવાસીઓ માટે કેટલાક સપ્તાહથી તિબેટને બંધ કરી દીધું છે. સંવેદન અને રાજકીય વરસીઓના કારણે બંધ કરતા તિબેટ પર ચીનનું શાસન હોવાનું સાબિત થયું હતું. પ્રવાસન ઉદ્યોગના વ્યવસાયીઓએ એ પછી ૨૧મીએ કહ્યું હતું કે, તિબેટ પર પ્રતિબંધથી તેમના ધંધા...

બાંગ્લાદેશમાં રવિવારે ઢાકાથી દુબઇ જઇ રહેલા ‘બિમાન બાંગ્લાદેશ’ની એક ફ્લાઇટને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બંદૂકધારી ઠાર કરાયો હતો અને તમામ ૧૪૨ મુસાફરોને સલામત ઉતારાયા હતા. ઢાકાથી વિમાને ઉડ્ડયન ભરતાની આશરે અડધા કલાકની અંદર એક બંદૂકધારી...

સાઉદી અરબે પ્રથમ વખત મહિલા રાજદૂતની નિયુક્તિ કરી છે. જમાલ ખશોગીની હત્યા પછી અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકામાં રાજદૂત તરીકે ફરજ બજાવી રહેલા કિંગ સલમાનના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અલ સાઉદને અમેરિકાથી પાછા બોલાવીને નાયબ સંરક્ષણ...

ભારત સાથેના રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૭મીએ દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પુલવામાં હુમલા...

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને મળીને પુલવામા હુમલામાં પાક. સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા રજૂ કરીને...

હુરુન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter