- 26 Nov 2019

થાઇલેન્ડનાં મહાનગર બેંગકોક શહેરમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંના માલિકે દેશનો સૌથી મોટો બર્ગર તૈયાર કર્યો છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.
વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે...

થાઇલેન્ડનાં મહાનગર બેંગકોક શહેરમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંના માલિકે દેશનો સૌથી મોટો બર્ગર તૈયાર કર્યો છે.

ચીનના પ્રમુખ જિનપિંગે વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેનો વેપાર વિક્સાવવા નવા ક્ષેત્રો ઉમેરવાનું સૂચન કર્યું હતું. ભારત દ્વારા કરવામાં આવતી...
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવા મુદ્દે ચેતવણી આપી છે. આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન, તૂર્કી અને મલેશિયા ઉપરાંત ઈરાનનો પણ સમાવેશ થાય છે. પાંચમી ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી...
જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ મુદ્દે અમેરિકાની કોંગ્રેસના કમિશનની સુનાવણીનું તાજેતરમાં સૂરસૂરિયું થયું હતું. આ સુનાવણી માટે પેનલના ૮૪ સભ્યોમાંથી માત્ર ચાર જ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ની જોગવાઈઓ...
• અમેરિકામાં બે શહેરમાં ગોળીબાર • કેલિફોર્નિયાની હાઇસ્કૂલમાં ગોળીબાર• બાંગ્લાદેશમાં ડૂંગળીના ૨૬૦ ટાકાને પાર• રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે • વેનિસમાં પૂરના કારણે કટોકટી જાહેર

ભારતે થોડા દિવસ પહેલાં જ રાત્રે પણ બે હજાર કિમી સુધી હુમલો કરી શકે તેવી અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. હવે પાકિસ્તાને પણ ૬૫૦ કિમીની રેન્જમાં હુમલો...

આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાને સરકારે કુલભૂષણ જાધવ તરફી એક પગલું ભર્યું છે. કુલભૂષણ જાધવને અપીલનો હક આપવા માટે પાકિસ્તાન કાયદામાં સુધારો કરવાની...

પૂર્વ સંરક્ષણ સચિવ અને ચીનતરફી ઝોક ધરાવતા ગોટબાયા રાજપક્ષેએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમનો શપથગ્રહણ સમારોહ રાજધાની કોલંબોથી...

નેપાળે સોમવારે એક નિવેદન જારી કરીને ભારતને જણાવ્યું છે કે કાલાપાની અમારો હિસ્સો છે અને ભારત તાત્કાલિક અહીંથી તેનું સૈન્ય હટાવી લે. કાલાપાની એ નેપાળ, ભારત...

બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરના ઇટામારાતી પેલેસમાં ૧૪ નવેમ્બરે યોજાયેલી ‘બ્રિક્સ’ નેતાઓની ગોળમેજી પરિષદમાં વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ, ટેરર...