
પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...
જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.
વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે...

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને...
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તખતે બનેલી ઘટનાઓ ઉડતી નજરે...

વિશ્વ સમસ્તમાં રવિવારે ઉમંગ-ઉલ્લાસભેર ફાધર્સ ડે ઉજવાયો. સંતાનોએ અંતરના ઉમળકાથી પિતાના પ્રેમ અને બલિદાનને બિરદાવ્યા. આ દરમિયાન અમેરિકાથી પિતા-પુત્રના લાગણીભીના...

અફઘાનિસ્તાનમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. દેશમાં ખૂલી રહેલા કેફે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. મહિલાઓ અહીં ઈચ્છા પ્રમાણે કપડાં પહેરી...

સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે. મોદીએ બીજા શપથગ્રહણ સમારોહમાં આ વખતે ‘બિમસ્ટેક’...
અમેરિકી સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચાણ આપવાને મુદ્દે મંજૂરી આપી દીધી છે. અમેરિકાઆ મંજૂરી સાથે જ ભારતને ઇન્ટિગ્રેટેડ એર એન્ડ ડિફેન્સ સિસ્ટમ વેચવાની પણ ઓફર કરી છે. આ બંને સિસ્ટમ હસ્તગત થાય તો ભારતને પોતાની સૈન્ય ક્ષમતા વધારવામાં અને હિંદ-પ્રશાંત...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ દેશની જનતાને 'મુસ્લિમ પ્રભાકરણ'ના માથુ ઉંચકવાને લઈને ચેતવણી આપી હતી અને સાથે જ તમામ સમૂદાયના લોકોને એકજૂથ રહેવા અપીલ કરી હતી. ઈસ્ટર સન્ડેએ થયેલા આત્મઘાતી હુમલામાં શ્રીલંકાના અનેક લોકો મૃત્યુ પામ્યા...
૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરુદ્ધમાં નવમીએ લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર...
ઓમાનથી સંયુક્ત આરબ અમીરાતના દુબઈ સુધી જઈ રહેલી પ્રવાસી બસ સાતમી જૂને હાઇવે પરના એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ જતાં અકસ્માતગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં આઠ ભારતીય સહિત ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. દુબઈ પોલીસે જણાવ્યું હતું કે, સાતમીએ સ્થાનિક સમય પ્રમાણે...