1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પ્રાડાની લુચ્ચાઇઃ કોલ્હાપુરી ચંપલનો આઇડિયા ઉઠાવ્યો, પણ ક્રેડિટ ન આપી

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મિલાન ફેશન વીકમાં આ વખતે ઇટલીની સુપરડુપર લક્ઝરી બ્રાન્ડ પ્રાડાએ સ્પ્રિંગ/સમર 2026 કલેક્શન ટાઇટલ હેઠળ ફૂટવેર લોન્ચ કર્યા, જેણે ભારતીય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાં સંબોધન કર્યું હતું. જોકે,...

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પછી કેનેડાના વડા પ્રધાન ચોથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવ...

ભારતમાં પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યું છે. પાલનપુરના વતની અને હીરાજડીત...

ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...

હીરાના વેપારી નીરવ મોદીએ પીએનબીમાં રૂ. ૧૧,૩૩૦ કરોડનું મહાકૌભાંડ આચર્યું હોવાના અહેવાલો જાહેર થયા બાદ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ સમગ્ર કૌભાંડ...

કુવૈતમાં ઘરેલુ કામકાજ કરતી ફિલિપાઈન્સની ૨૯ વર્ષીય મહિલા જોહાના ડેમાફેલીસનો મૃતદેહ વિકૃત હાલતમાં ફ્રિઝરમાંથી મળી આવ્યા બાદ ફિલિપાઈન્સે તેના નાગરિકો પર કુવૈત નોકરી કરવા જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કુવૈતમાં કામ કરતા ૨૬૦,૦૦૦ ફિલિપીનોમાંથી ૧૭૦,૦૦૦...

સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ આખરે રાજીનામું આપ્યું છે. તેમના પર હોદ્દાના દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આક્ષેપ હતો. શાસક પક્ષ આફ્રિકન નેશનલ...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર બુધવારે સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

રાજધાની મોસ્કોના પરા વિસ્તારમાં રવિવારે ડોમેસ્ટિક ફ્લાઇટ ક્રેશ થઈ હતી. રશિયન સરકારે આ અંગે જણાવ્યું કે, સારાતોવ એરલાઇન્સનું એન્તોનોવ એન-૧૪૮ દોમોદેદોવ એર...



to the free, weekly Gujarat Samachar email newsletter