ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

દરિયાની અંદર એક દુનિયાઃ પનામામાં પ્રથમ અંડરવોટર કોલોની વસાવાઇ

આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું દુનિયા રચવા માટે કામે લાગ્યા છે, અને તે પણ સમુદ્રની અંદર. પનામાના દરિયાકિનારા પાસે કેટલાક...

તિબેટને ચીનથી સ્વતંત્રતા નથી જોઈતી, પરંતુ વિકાસ જોઈએ છે. કોલકાતામાં આયોજિત ચેમ્બર ઓફ કોમર્સના એક સેશનમાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ આ નિવેદન કર્યું...

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મોટો કૂટનીતિક વિજય મેળવ્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ૭૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટનને બહાર કરીને દલવીર ભંડારી ફરીથી...

અમેરિકા ઉત્તર કોરિયા સામે સતત પ્રતિબંધ લાદીને મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ દબાણ વધારવા માટે અમેરિકાએ ઉત્તર કોરિયાને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રોની યાદીમાં નાખી દીધું છે. બીજી બાજુ, ચીને ફરી એક વાર કહ્યું...

આતંકવાદી ગ્રુપ લશ્કરે તોયબાનો સ્થાપક અને મુંબઇ હુમલાનો ભેજાંબાજ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદમાંથી છૂટતાં જ તેણે એક વીડિયો સંદેશમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું...

ઈરાન અને ઇરાકમાં રવિવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે એક વાગ્યે આવેલા ૭.૩ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૦૭ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૭૦૦ને ઈજા...

ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય...

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સત્તાકાળમાં ચીનનો પ્રવાસ ખેડ્યો ત્યારે તેમના મિત્ર અને પાર્ટીના પૂર્વ દાતા લોર્ડ ચાડલિંગ્ટન વતી ચીનના નાણા પ્રધાન અને નાયબ...



to the free, weekly Gujarat Samachar email newsletter