NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું...

ઈરાન અને ઇરાકમાં રવિવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે એક વાગ્યે આવેલા ૭.૩ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૦૭ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૭૦૦ને ઈજા...

ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય...

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સત્તાકાળમાં ચીનનો પ્રવાસ ખેડ્યો ત્યારે તેમના મિત્ર અને પાર્ટીના પૂર્વ દાતા લોર્ડ ચાડલિંગ્ટન વતી ચીનના નાણા પ્રધાન અને નાયબ...

તાઇવાનના તાઇચુંગ શહેરનું રેઇનબો વિલેજ પોપ્યુલર ટૂરિસ્ટ સ્પોટ બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ રિટાયર થયેલા ચાઇનીઝ સૈનિકો માટે બનેલા આ ગામના ઘરોને હુઆંગ...

ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ અબજ ડોલરનો દુરુપયોગ કરવા બદલ અત્યાર સુધીમાં ૨૦૧ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમ સઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદીના એટર્ની જનરલ સઉદ અલ મોજેબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથી નવેમ્બરથી અત્યાર સુધીમાં ૨૦૮...

ભારતમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાથી બાંગ્લાદેશનાં ખુલના વચ્ચે અઠવાડિયામાં એક વખત દોડનારી બંધન એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બાંગ્લાદેશના...

નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ...

એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ...



to the free, weekly Gujarat Samachar email newsletter