લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

૩૦ વર્ષ કરતાં વધુ વર્ષનો ઈમિગ્રેશન અને લીટીગેશન લોયર તરીકેનો અનુભવ ધરાવતા શ્રીમતી શિરીષ પી. ચોટલિયા Q.C. આગામી ૨૬ મેથી પ જૂનના બે અઠવાડિયાના લંડનના પ્રવાસે...

જાપાનનાં રાજકુમારી માકો ટૂંક સમયમાં લગ્ન કરશે. નવાઈની વાત તો એ છે કે માકો લગ્ન પછી સામાન્ય નાગરિક બની જશે અને તેમનો રાજપરિવાર સાથેના સંબંધોનો પણ અંત આવશે. તેમને...

બાંગ્લાદેશમાં યુદ્ધ અપરાધ બદલ હુસૈન સૈયદની આજીવન કેદ યથાવત જર્મન સંસદમાં સેલ્ફ ડ્રિવન કારને મંજૂરીહાફિઝ જેહાદના નામે આતંક ફેલાવે છેજેહાદ ફેલાવવા શરીફે લાદેન પાસેથી ૧.૫ અબજ રૂપિયા લીધાનો આક્ષેપ

શ્રીલંકાની સરકારે દેશમાં ત્રણ દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહ માટે ‘લિટ્ટે’ તરફી તમિલ વસાહતીઓને જવાબદાર ઠેરવતા, સરકાર સામે અવારનવાર થતા તમિલોના સામૂહિક નાશ માટે પણ તેમને દોષિત ઠરાવ્યા હતા. શ્રીલંકા હાલ ‘લિટ્ટે’ના ઉન્મૂલની આઠમી જયંતિ ઊજવવાની તૈયારી...

વિશ્વમાં ફેલાયેલા મતભેદોનો શાંતિથી ઉકેલ આવે તે માટે યુનોની સ્થાપના થઈ છે. યુનોના ધ્યેયને મદદરૂપ થાય એવી યુનોની સંલગ્ન સંસ્થાઓ અને સંગઠનો રચાયાં છે. આમાંની...

ઈન્ટરનેશનલ સાઈબર એટેકને ફેલાતો અટકાવનાર ‘એક્સિડેન્ટલ હીરો’ મારકસ હચિન્સ જાતે જ તાલીમ લેનારો સિક્યુરિટી નિષ્ણાત છે, જે પોતાના ફેમિલી હોમમાંથી જ કામકાજ કરે...

જનેતા અને જ્ન્મભૂમી કદી ભુલાય ખરી? બન્ને અપાર હેત વરસાવે છે અને તેની યાદ આવતાં જ દિલમાં એક અનેરો આનંદ, લાગણી અને પ્રેમ ધબકવા માંડે. હંમેશા મારા મનમાં સુષુપ્ત...

ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ઈયુના ઓછામાં ઓછાં અન્ય ૧૨ દેશોમાં સ્પીડ કેમેરામાં ઝડપાયેલા યુકેના ડ્રાઈવર્સને તે દેશોની પોલીસ દ્વારા શોધી કાઢવાનું અભિયાન હાથ...

સૌથી વૃદ્ધ વયે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વિજય હાંસલ કરવાની ૮૫ વર્ષીય મીન બહાદુર શેરચાનનું સ્વપ્ન આખરે રોળાઈ ગયું હતું. નેપાળી પર્વતારોહક...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની સંકલ્પના અને ગુજરાતી નાટ્યકાર ઉત્તમ ગડા દ્વારા લિખિત કલાત્મક, રંગભૂમિનું માસ્ટરપીસ અને એવોર્ડવિજેતા નાટક ‘યુગપુરુષ’ ભારત...



to the free, weekly Gujarat Samachar email newsletter