અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

ખરા અર્થમાં ‘જાહેર’ સેવક

જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિહિગો નોડાનો એક વીડિયો બહુ વાયરલ થયો છે, જેમાં તેઓ કોઈપણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વગર રેલવે સ્ટેશન પર સામાન્ય લોકો વચ્ચે ફરીને તેમને પત્રિકા વહેંચતા જોવા મળે છે.

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, રાજધાનીના અતિશય પોશ ગણાતા મહાવેલા ગાર્ડન્સમાં રહેતો ઇબ્રાહિમ પરિવાર...

ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર...

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા...

ભારતમાંથી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ તેમના વકીલના માધ્યમથી મુંબઈ હાઇ કોર્ટમાં ૨૪મીએ જણાવ્યું હતું કે વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર...

અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથી દેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની...

વિશ્વમાં અલગ અલગ વર્ષમાં જન્મ્યાં હોય તેવો ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકનો પ્રથમ દાખલો નોંધાયો છે. હવે તમે કહેશો કે આમાં નવાઈ શું છે? ૩૧ ડિસેમ્બર- પહેલી...

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના...

અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...

વિદેશમાં વસતા ભારતીય સમાજ દ્વારા ૨૦૧૮માં ૭૯ બિલિયન ડોલર સ્વદેશ મોકલવામાં આવતા વિદેશથી નાણાં મેળવવામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. ત્યારબાદ...

• બ્રિટનનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ અટકાવાયો • વન બેલ્ટ - રોડ મુદ્દે ભારત સાથે અલગ સંમેલન• માલીમાં આતંકી હુમલામાં ૧૦ સૈનિકોનાં મૃત્યુ• ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપ• પાકિસ્તાનમાં નાણા, ગૃહ અને માહિતી પ્રધાન બદલાયા• ઉત્તર કોરિયાએ ફરી વખત પરમાણુ હથિયારોનું...



to the free, weekly Gujarat Samachar email newsletter