યુરોપિયન યુનિયન (ઈયુ)એ તેના 450 મિલિયન નાગરિકોને ચેતવણી જાહેર કરી ઓછામાં ઓછાં ત્રણ દિવસ ચાલે તેટલા પ્રમાણમાં માટે ખોરાક, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓનો સ્ટોક કરવા જણાવ્યું છે. યુદ્ધ, સાઈબર હુમલો, જળવાયુ પરિવર્તન અને મહામારીનાં વધતાં જોખમને ધ્યાનમાં...

