પાકિસ્તાનની આયશાના શરીરમાં ધબક્યું ભારતીય હૃદય

ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં ભલે તંગદિલી પ્રવર્તતી હોય, પણ લોકોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન હૃદયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણે પાકિસ્તાનની અનેક હોસ્પિટલમાં દેખાડયું તો ત્યાં હાર્ટ...

ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું...

બ્રિટનમાં ઘરકામ કરનાર કર્મચારીને ગુલામની જેમ રાખવા માટે એક વિદેશી રાજદ્વારીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો છે. વિશ્વમાં સંભવિત આ પ્રકારના સૌપ્રથમ ચુકાદામાં રાજદ્વારીને કોર્ટ દ્વારા સજા કરાશે. એક સીમાસ્થંભ સ્વરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું...

જાણે કોઈ અજગર પથરાયો હોય એવા 200 વળાંકો ધરાવતો ચીનના પશ્ચિમ ભાગમાં આવેલો પાન્લોન્ગ એન્શિયન્ટ રોડ જગતભરના પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યો છે. 

તમે આકાશમાં ઉડતા વિમાન જોયા હશે, સમુદ્રમાં તરતી હોટેલ પણ જોઈ હશે, પણ શું તમે ક્યારે ઉડતી હોટેલ જોઈ છે. સ્વાભાવિક છે કે તમારો જવાબ નામાં જ હશે. પણ હવે સાયન્સ...

અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ટોમ ટર્કિચે તેના ડોગ સાથે પગપાળા 38 દેશનો પ્રવાસ કર્યો છે. 7 વર્ષના આ પ્રવાસમાં ટોમની સાથે ગયેલા ડોગ સવાનાએ તો પોતાના નામે...

ઓસ્ટ્રેલિયાની છેલ્લામાં છેલ્લી જનગણના અનુસાર આ દેશની કુલ વસતી બે કરોડ સત્તાવન લાખથી વધારે થઈ ગઈ છે. જો કે તેની ખાસ બાબત એ છે કે આ દેશમાં ભારતીય મૂળના લોકોની...

શ્રીલંકાનું અર્થતંત્ર ડામાડોળ છે ત્યારે અહીં ફ્યૂઅલનું સંકટ પણ દિવસે ને દિવસે બેકાબુ થઈ રહ્યું છે. શ્રીલંકાએ જુલાઈ-ઓગસ્ટમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે 58.7...

ઇસ્લામિક દેશ માલદીવમાં લીકથયેલા ન્યૂડ વીડિયો અને ફોટાથી હોબાળો મચી ગયો છે. દેશમાં સજાતીય સંબંધો પર પ્રતિબંધ હોવા છતાં ઘણાં નેતાઓ પોતાના પુરુષ મિત્રો અને...

દેવાળિયા થવાની અણીએ પહોંચેલા પાકિસ્તાને ચીન પાસેથી લીધેલી 19 હજાર કરોડ રૂપિયાની લોનના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી દેવાની તૈયારી કરી લીધી છે. પાક.નું...



to the free, weekly Gujarat Samachar email newsletter