ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

અમેરિકા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘મહાન નેતા’ કહ્યા હતા તો મોદીએ પણ વળતા જવાબમાં કહ્યું હતું કે, ‘મિત્ર ટ્રમ્પને...

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની કેનેડાને 51મું રાજ્ય બનાવવાની ધમકીનો પુનરોચ્ચાર કર્યો છે ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ પ્રથમ વખત ટોરેન્ટોમાં બિઝનેસ...

નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઘણા લોકો સમયનું ચક્ર રોકીને આજીવન યુવાન દેખાવા પ્રયત્નો કરી રહ્યાં છે. લોસ એન્જલસની એક મહિલાએ પણ આવું જ સપનું જોયું છે, તે 150...

ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા રવિવારે આને લગતા આદેશ પર સહી કરવામાં આવતા ગલ્ફ ઓફ મેક્સિકોનું સત્તાવાર નામ...

નામદાર આગા ખાનના અનુગામી તરીકે તેમના પુત્ર પ્રિન્સ રહીમ અલ-હુસૈની આગા ખાન - પંચમને શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના 50મા ઈમામ (આધ્યાત્મિક વડા) જાહેર કરાયાં...

વિશ્વભરમાં વસતાં ઈસ્માઈલી ખોજા સમુદાયના આધ્યાત્મિક નેતા પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની આગા ખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે સોશિયલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે AI એક્શન સમિટની સમાંતરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે બેઠક યોજીને દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બન્ને...

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી AI એકશન સમિટને સહ-અધ્યક્ષપદેથી સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)માં દુનિયા બદલવાની...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય...

સ્પેનના બાર્સેલોનામાં સાગાર્ડા ફેમિલીયા નામના ચર્ચનું નિર્માણ છેલ્લાં 142 વર્ષથી ચાલે છે. આ પ્રોજેક્ટ 1882માં શરૂ થયો હતો, પરંતુ એક પછી એક અનેક અવરોધોના...



to the free, weekly Gujarat Samachar email newsletter