વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ ફરી વાતચીત શરૂ થયા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનની ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારતે પાકિસ્તાન સુધી વહેતી નદીઓ પર બનાવાઇ રહેલી વીજ પરિયોજનાઓ અંગે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું...

બ્રાઝિલમાં મેન્યુએલા નામનો પાલતુ કાચબો 40 વર્ષ સુધી ઘરની અગાશીમાં એક બોક્સમાં પૂરાયેલો રહ્યા બાદ પણ જીવતો મળી આવ્યો છે. અલ્મીડા પરિવારે 1980ના દાયકામાં...

આજકાલ એક એવા લગ્નની ચર્ચા છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ થઈ જશે કે પ્રેમને કોઈ ઉંમર નથી. આ કહાણી છે બ્રિટનનાં 82વર્ષનાં આઇરિસ જ્હોન્સની જેમણે 36 વર્ષના...

યુક્રેન પર હુમલાને કારણે અમેરિકા, બ્રિટન પછી યુરોપીયન યુનિયને રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે. આ સાથે અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવા...

પુરાતત્વવિદોના આંતરરાષ્ટ્રીય સમૂહે ઈરાકના કુર્દિસ્તાનમાં 3,400 વર્ષ પ્રાચીન શહેરને શોધી કાઢ્યું છે. આ શહેર હજારો વર્ષ જૂની ટિગ્રિસ નદીના કિનારેથી મળ્યું...

બાંગ્લાદેશના ચટગાંવમાં ભીષણ દુર્ઘટના બની હતી. સીતાકુંડું ઉપજિલ્લામાં એક ખાનગી શિપિંગ ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD)માં વિસ્ફોટને કારણે ભીષણ આગ લાગી હતી જેમાં...

ભાજપના બે નેતાઓએ મોહમ્મદ પયગમ્બર સાહેબ અંગે વિવાદિત નિવેદન કર્યું તેના પડઘા દુનિયાભરમાં પડ્યા છે. દુનિયાના 57 મુસ્લિમ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને...

દુબઈની પોલીસે 1.7 બિલિયન ડોલરના ડેનિશ ફ્રોડ કેસમાં 52 વર્ષીય ભારતવંશી બિર્ટિશ શકમંદ હેજ ફંડ ટ્રેડર સંજય શાહની ધરપકડ કરી છે. ડેનમાર્કે માર્ચ મહિનામાં યુએઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter