ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીયોને ઓસીઆઇ કાર્ડ

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...

મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.

વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામમાં શું રાખ્યું છે?’, પણ સ્પેનના આ પરિવાર માટે નામ જ સર્વસ્વ છે એમ તમે કહી શકો. સ્‍પેનના રાજવી...

એક વર્ષ અગાઉ પાકિસ્તાની જર્નાલિસ્ટ અર્શાદ શરીફની હત્યા બાબતે કેન્યાના ઉચ્ચ પોલીસ દળ – જનરલ સર્વિસ યુનિટ વિરુદ્ધ ખટલો શરૂ કરાયો હતો. શરીફની પત્ની જાવેરીઆ સિદ્દિક અને કેન્યાના બે જર્નાલિસ્ટ યુનિયનોએ સંયુક્તપણે ફરિયાદ કરી હતી. 2022ની 23 ઓક્ટોબરે...

ડેનમાર્કના ટ્રાવેલર ટોરબોર્ન પેડરસન દુનિયાના તમામ 203 દેશોની યાત્રા કરનાર અનોખા યાત્રી બની ગયા છે. ખાસ વાત એ છે કે 3.82 લાખ કિમી યાત્રા કરનારા પેડરસને...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક રિપબ્લિકન યહૂદી સંમેલનમાં આપેલા ભાષણમાં વિવાદાસ્પદ ટ્રાવેલ બેન (પ્રવાસ પ્રતિબંધ)ને ફરીથી લાગુ કરવાનું...

ઇન્સ્ટા-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ગ્લાસના ફીચર્સ કોઇ સાયન્સ ફિક્શન મૂવીના ગેજેટ જેવા શાનદાર...

અરબસ્તાનમાં ભારતીય સંસ્કૃતિ સાકાર થવા જઇ રહી છે. દુબઇના અમિરાત થિયેટરમાં રવિવારે રામલીલા ભજવાશે. કોઇ પણ આરબ દેશોમાં પ્રથમ વખત આટલા મોટા પાયે રામલીલા યોજાઇ...

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત જોયું છે કે નાનપણમાં વિખૂટાં પડી ગયેલા ભાઇભાંડુ દસકાઓ બાદ અચાનક જ મળી જાય છે અને ભારે લાગણીસભર દૃશ્ય સર્જાય છે. ક્યારેક આવું...

થોડા સમય પહેલાં જ કેનેડિયન માઈક જેકે વિશ્વના સૌથી તીખાં કેરોલિના રીપર્સ મરચાં ખાવાનો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. જોકે, હવે કેરોલિના રીપર્સે જ સૌથી તીખું મરચું...

ભારતીય કે એશિયન વસાહતીઓ વતનની મુલાકાત લીધા પછી ગલ્ફના દેશોમાં પરત ફરે ત્યારે તેમના ચેક-ઈન બેગેજમાં અથાણાં, ઘી સહિતની વસ્તુઓ લઈ જાય તે સર્વસામાન્ય બાબત...

યુગાન્ડાની રાજધાનીમાં પશ્ચિમી દેશોના વપરાયેલા સેકન્ડહેન્ડ વસ્ત્રોનો જોરદાર વેપાર થઈ રહ્યો છે અને તેના અનેક બજારો જોવા મળે છે. ઘરઆંગણે તૈયાર કરાતા ગારમેન્ટ્સની...



to the free, weekly Gujarat Samachar email newsletter