ઇરાન સાથે ટ્રેડ ડીલ કરી તો ભારત પ્રતિબંધ માટે તૈયાર રહેઃ રુબિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...

ભારત-બેલ્જિયમ વચ્ચે સંરક્ષણ સહયોગ, ક્લીન એનર્જી માટે પણ હાથ મિલાવ્યા

બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

કુદરતની ગત ન્યારી છે. આથી જ તો તેની લીલાને ક્યારેય કોઇ સમજી શક્યું નથી. ક્યારેક સ્વર્ગનો આનંદ આપતી નિરવ શાંતિ તો ક્યારેક તે નર્કાગારનો અનુભવ કરાવતું ભયાનક...

ઓસ્ટ્રેલિયાના મહાનગર સિડની ખાતે ગયા શનિવારે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની...

માત્ર આઠ દિવસની અંતરીક્ષયાત્રાએ ગયેલાં સુનિતા વિલિયમ્સ નવ મહિનાના અંતરાલ બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યાં છે. યાનમાં ખામીના લીધે અંતરીક્ષમાં જ અટવાઇ ગયેલાં...

સ્વાસ્થ ટકોરાબંધ હોય અને હૈયે જો હામ હોય તો ગમેતેટલી મોટી વયે પણ દુનિયાની આંખો ચાર થઇ જાય તેવી સિદ્ધિ હાંસલ કરવાનું મુશ્કેલ નથી. આધુનિક ટેક્નોલોજીનો દેશ...

ભારતને ઘેરી લેવા અને હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે, ચીને પાકિસ્તાનના ગ્વાદર, શ્રીલંકાના હંબનટોટાથી લઈને આફ્રિકન દેશો સુધીના ઘણા બંદર પ્રોજેક્ટ્સમાં...

મંગળવારે બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દસકાઓથી અહીં વસતાં ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે ભારત અને મોરેશિયસના...

વિશ્વભરમાં વસતા અને ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટે વિશ્વ લોહાણા પરિષદ દ્વારા આગામી 13 એપ્રિલથી ચાર દિવસ દુબઈમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter