
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને વિશ્વના સૌથી મોટા ઓઈલ ટ્રેડર્સમાં એક પિયરે એન્ડુરાન્ડની કંપની એન્ડુરાન્ડ વેન્ચર્સ લિમિટેડ દ્વારા 100,000 પાઉન્ડનું ડોનેશન અપાયું...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...
યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...
કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું.
ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને વિશ્વના સૌથી મોટા ઓઈલ ટ્રેડર્સમાં એક પિયરે એન્ડુરાન્ડની કંપની એન્ડુરાન્ડ વેન્ચર્સ લિમિટેડ દ્વારા 100,000 પાઉન્ડનું ડોનેશન અપાયું...
હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં 10 વર્ષથી વધુ સમય સેવા આપનારા દીર્ઘકાલીન કન્ઝર્વેટિવ પોલિટિકલ સહાયક શ્રી અમીત જોગીઆને પ્રતિષ્ઠિત પાર્લામેન્ટરી પીપલ્સ એવોર્ડ એનાયત...
સ્કોટલેન્ડ યાર્ડે પાર્ટીગેટ કૌભાંડના ઈવેન્ટ્સમાં હાજર રહેનારા લોકોને ફિક્સ્ડ પેનલ્ટીની પ્રથમ 20 નોટિસ જારી કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, કેરી જ્હોન્સન, ચાન્સેલર...
ચાન્સેલર રિશિ સુનાક તેમના પત્ની અક્ષતા મૂર્તિના બિલિયોનેર પિતા નારાયણ મૂર્તિની ઈન્ફોસિસ કંપનીના રશિયા સાથે સંબંધો બાબતે વિવાદમાં ફસાયા છે. ચાન્સેલર સુનાકે...
હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા દરમિયાન ઘેરી નિદ્રા માણી રહેલા લેબર પાર્ટીના 79 વર્ષીય લોર્ડ યંગ ઓફ નોરવૂડ ગ્રીનને ચર્ચામાંથી બાકાત કરી દેવાયા હતા. પોસ્ટલ વર્કર્સ...
સરકારની કાર્યક્ષમતા માટેના નવા મિનિસ્ટર જેકોબ રીસ-મોગ સિવિલ સર્વિસીસમાં સુધારાના ભાગરુપે ૬૫,૦૦૦થી વધુ નોકરીઓમાં કાપ મૂકવા માગે છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે વર્તમાન નોકરિયાતો કરદાતાઓ માટે મૂલ્ય પુરું પાડે છે કે કેમ તે જોવું જોઈએ.
ચાન્સેલર રિશિ સુનાક પોતાની કોવિડ પછીના સમયની છબીમાંથી બહાર આવી રહ્યા છે. સુનાકે કન્ઝર્વેટિવ સાંસદો સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે તેમણે ટેક્સમાં કાપ કે જાહેર...
વરિષ્ઠ ટોરી નેતા લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા લખાયેલી કેરી જ્હોન્સનની જીવનકથા ‘First Lady- Intrigue at the Court of Carrie and Boris Johnson’ પુસ્તકમાં કરાયેલા...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોકડાઉન પાર્ટીઝ માથે પડી છે કારણકે મેટ પોલીસે તેમના સહિત ૫૦ વ્યક્તિને પાર્ટીગેટ કૌભાંડ સંદર્ભે પ્રશ્નાવલિ પાઠવી છે. આ સંદર્ભે...
પાર્ટીગેટ પ્રકરણના રિપોર્ટ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સમાં માફી માગી બધુ બરાબર કરી દેવાશેની ખાતરી આપ્યા પછી રાજીનામું આપવાનું નકાર્યું હતું...