મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

બ્રિટનના લોકો જીવનનિર્વાહની કટોકટીમાં શું ખરીદવું તેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે ટોરી સરકારના 55 વર્ષીય એજ્યુકેશન સેક્રેટરી નધીમ ઝાહાવીના પત્ની...

ન્ફિડન્સ વિશ્વાસમત જીતી લેવા છતાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સામે હજુ પડકારો યથાવત છે. બોરિસના સલાહકારોએ ચાન્સેલર રિશિ સુનાકને પડતા મૂકી તેમના બદલે પૂર્વ...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના 81 વર્ષીય પિતા સ્ટેનલી જ્હોન્સન ફ્રેન્ચ નાગરિક બન્યા છે. તેમણે ફ્રાન્સના નેશનલ ટેલિવિઝન પર દેખા દઈ આ જાહેરાત કરતા જણાવ્યું...

કોરોના લોકડાઉન્સમાં વ્હાઈટહોલ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટીઓ યોજી નિયમોના ભંગના પાર્ટીગેટ કૌભાંડમાં મેટ્રોપોલીટન પોલીસે 126 લોકોને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસો (FPN) મોકલવા સાથે ‘ઓપરેશન હિલમેન’ તપાસના અંતની જાહેરાત કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને...

ભારતીય મૂળના બિઝનેસ મેન સુનીલ ચોપરા લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે બ્રિટનના સધર્કના લંડન બરોના મેયર તરીકે ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમણે સેન્ટ્રલ લંડન નજીકના...

ચાન્સેલર રિશિ સુનાક અને પત્ની અક્ષતા મૂર્તિની સન્ડે ટાઈમ્સના રિચ લિસ્ટમાં એન્ટ્રી થઈ છે. સુનાક અને અક્ષતા મૂર્તિ 730 મિલિયન પાઉન્ડ (911 મિલિયન ડોલર, 861 મિલિયન...

નના સંબોધન પરની ચર્ચામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સંકેત આપ્યો હોવાં છતાં, ચાન્સેલર રિશિ સુનાકે જીવનનિર્વાહની કટોકટીમાં સપડાયેલા લાખો લોકોને મદદ કરવા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્થાનિક કાઉન્સિલ ઈલેક્શનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના રકાસની જવાબદારી પોતાના શિરે લીધી હતી અને કહ્યું હતું કે ટોરીઝ માટે આ ચૂંટણીઓ...

સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને લંડનમાં ત્રેવડો ફટકો પડ્યો છે. તેના કિલ્લા સમાન ગણાતી વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ અને બાર્નેટ બેઠકો ગુમાવવી પડી છે. લેબર પાર્ટી માટે વેસ્ટમિન્સ્ટર, વોન્ડ્ઝવર્થ બેઠકો પર વિજયનું મહત્ત્વ એટલા માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter