ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત...

લંડનઃ તબલિગી જમાત સંપ્રદાય બ્રિટનની સૌથી મોટી મસ્જિદ ઈસ્ટ લંડનમાં બાંધી શકશે નહિ. સરકારે કટ્ટરવાદ સાથે સંકળાયેલા મનાતા ઈસ્લામિક જૂથને ૧૬ વર્ષના સંઘર્ષ પછી મસ્જિદની પરવાનગી નકારી હતી. સંખ્યાબંધ ત્રાસવાદીઓ આ જૂથ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુકે મુલાકાત દરમિયાન લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાને તેમના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં આ વાત...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બરમાં યુકે મુલાકાત દરમિયાન ૧૪ નવેમ્બરે ભારતીય ફિલોસોફર બસવેશ્વરાની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. તેમણે આ વાત પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં જણાવી હતી. ૧૨મી સદીના બસવેશ્વરા (૧૧૩૪-૧૧૬૮) લોકશાહીના વિચારના...

લંડનઃ તાજેતરમાં જ પ્રસિદ્ધ ‘ધ ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ લંડન્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ’ રિપોર્ટ અનુસાર લંડનમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન અને અમેરિકા પછી ભારતીય વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાને છે. આમ યુકેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માર્કેટમાં...

લંડનઃ ભારતના પંજાબમાં શીખ લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કથિત પાશવતાના વિરોધમાં સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર શીખોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું....

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે બ્રિટનમાં જન્મ દર વધી રહ્યો છે ત્યારે આપણને વ્યાપક ઈમિગ્રેશનની કોઈ જરૂર નથી. વર્તમાન માઈગ્રન્ટ કટોકટીને...

બર્મિંગહામ,લંડનઃ £૧૩૦ મિલિયનના ફૂડ ઉત્પાદક સામ્રાજ્યના વારસદાર એન્ટોનિયો બોપારાન સામે જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપો લાગી શકે છે. બોપારાને...

લંડનઃ યુકેના મૂળ ભારતીય બલજિત બૈન્સ વિમેન ડિઝાઈન્ડ ફોર સક્સેસ (WODESS) આયોજિત ગોલ્ડન વિમેન્સ એવોર્ડ ૨૦૧૫-એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ કોમ્યુનિકેશન વર્ગના...

લંડન,બર્મિંગહામઃ  યુનિવર્સિટી ઓફ વોરવિકના લેક્ચરર લૈલા રશીદ દ્વારા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી બાળકો માટેની લેખનકળાનો વિકાસ થાય તે હેતુથી નવી મેગાફોન...



to the free, weekly Gujarat Samachar email newsletter