- 08 Dec 2015
ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૨૦, ડિસેમ્બર ૨૦૧૫, રવિવારના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઇલીંગ રોડ,વેમ્બલી, મીડલસેક્સ HA0...

