શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

માદરે વતનથી હજારો માઇલ બ્રિટનમાં આવીને વસ્યાં છો? હોમ સિકનેસ અનુભવો છો? વતનઝુરાપો વર્તાય છે? ઘરમાંથી બહાર નીકળો, કેન્ટન પહોંચો અને એક લટાર મારો. તમારા...

યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...

લંડન મહાનગરની આગવી ઓળખસમાન વિખ્યાત ધ બ્રિટિશ મ્યુઝિયમમાં આદિકાળ આધારિત અનોખું પ્રદર્શન આગામી દિવસોમાં યોજાવાનું છે. પ્રદર્શનના કેન્દ્રમાં છે પૌરાણિક સમયના...

13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...

યોગ-આધ્યાત્મિક ગુરુ અને પર્યાવરણવાદી સદ્ગુરુએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી સોમવારે મોટરસાઇકલ પર યુકેથી ભારત સુધી 30,000 કિમીની યાત્રા શરૂ કરી છે. 100 દિવસના...

મહાનગરમાં રોમન કાળના રંગીન ફળો અને પેટર્નથી સજ્જ મોઝેઇક મળી આવ્યા છે. લંડનમાં છેલ્લા ૫૦ વર્ષમાં મળેલા આ સૌથી મોટા મોઝેઇક છે. નિષ્ણાતોના મતે આ મોઝેઇક રોમન...

સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર,...

છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી...



to the free, weekly Gujarat Samachar email newsletter