દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

લંડનઃ NHS સ્ટાફની અછત ઘટાડવા પ્રયાસ કરે છે ત્યારે એક દાયકામાં આરોગ્યસેવામાં વિદેશી ડોક્ટરોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે. નવા આંકડા અનુસાર પાંચ ફેમિલી...

લંડનઃ નાના બાળકને એકલા ઘેર મૂકી બહાર જવા બદલ દરરોજ એક પેરન્ટની ધરપકડ થાય છે તેમ કોઈ કહે તો તમે માનશો નહિ. જોકે, બ્રિટનમાં આ હકીકત છે. સર્વે અનુસાર ૨૦૧૪ના...

લંડનઃ છેતરપીંડી આચરી હાઉસિંગ બેનિફિટ તરીકે ૨૩,૨૦૪ પાઉન્ડનો ક્લેઈમ કરનારા ૭૩ વર્ષના પેન્શનર તારુસિંહ પૂરેવાલને હેરો ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી. તેમણે આ ઉપરાંત, કોર્ટ ખર્ચના £૨૦૦ અને સરચાર્જના...

લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે કનિંગહામ પાર્કના મિતલ શાહને બ્લેકમેઈલ અને ધમકી આપી નાણા પડાવવાના ગુનાસર દોષિત ઠરાવી બે વર્ષની સજા ફરમાવી હતી. ૨૩ વર્ષના મિતલ શાહે તેની સ્ત્રીમિત્ર પાસેથી ૨૦૧૦માં ૨,૭૦૦ પાઉન્ડ ઉધાર લીધા હતા. આ પછી શાહે માગણી સતત ચાલુ...

લંડનઃ સંખ્યાબંધ એવોર્ડવિજેતા રેસ્ટોરાંના માલિક મોહમ્મદ ખાલીક ઝમાન સામે મગફળીની એલર્જી ધરાવતા ગ્રાહક પોલ વિલ્સનના મોત બદલ બેદરકારીનો ચાર્જ લગાવાયો છે. વિલ્સને ટેકઅવે રેસ્ટોરામાંથી ખરીદેલી કરીમાં મગફળી હોવાનું કહેવાય છે.

લંડનઃ નેશનલ યુનિયન ઓફ ટીચર્સની હેરોગેટ કોન્ફરન્સમાં રજૂ થનારા ઠરાવમાં બાળકોને શાળાની ટર્મ દરમિયાન પારિવારિક રજાઓ ગાળવા લઈ જવા સામેનો પ્રતિબંધ રદ કરવાની હિમાયત કરવામાં આવશે.

લંડનઃ ૧૨મી સદીના ભારતીય તત્વચિંતક અને લોકશાહીના વિચારના પ્રણેતા ‘બાસવેશ્વરા’ની પ્રતિમા લંડનના લેમ્બેથ બરોમાં થેમ્સ નદીના તટે ટુંક સમયમાં સ્થાપિત થવાની...

લંડનઃ કોઈ નવશોધિત વસ્તુ કે દવાની પેટન્ટ કે ટ્રેડમાર્ક લેવાય તે જાણીતી વાત છે પણ વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ તેમનાં નામનો ટ્રેડમાર્ક લેવાના...

લંડનઃ સુરક્ષા પડકારોને ધ્યાનમાં લેતાં બ્રિટનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ માટે પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અંગેના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ ઘાતક શસ્ત્રો અંગેનું શિક્ષણ પ્રાપ્ત કરીને આતંકવાદી હુમલામાં મદદરૂપ...



to the free, weekly Gujarat Samachar email newsletter