શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ લોકોને ચોરી કરતા વધુ ડર ઓનલાઈન ક્રાઈમનો રહે છે. નવા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે અર્થતંત્રમાં £૧૨ બિલિયનનું નુકસાન દર્શાવતા તમામ પ્રોડ અને ઓનલાઈન ક્રાઈમના...

લંડનઃ સ્વાનસી યુનિવર્સિટીના ધ સ્ટુડન્ટ સેક્સ વર્ક પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી અભ્યાસનું દેવું ઓછું કરવા તેમ જ જીવનનિર્વાહનો ખર્ચ કાઢવા ૨૦માંથી...

લંડનઃ જો આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે તો હોમ સેક્રેટરી થેરેસા મે ‘ડિપોર્ટ ફર્સ્ટ, અપીલ લેટર’ની યોજના અમલી બનાવશે. તેઓ ઈમિગ્રન્ટ્સ દ્વારા...

લંડનઃ કટ્ટર જમણેરી જૂથ ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL) સાથે મળી તેના બનાવટી દેખાવોનું આયોજન કરી મત હાંસલ કરવાના આક્ષેપોના પગલે અફઝલ અમીન કન્ઝર્વેટિવ પાર્ટીના...

લંડનઃ આગામી પાર્લામેન્ટમાં લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી ચૂંટાયેલા વંશીય લઘુમતીના સાંસદોની સંખ્યા વધુ હશે તેમ થિન્કટેન્ક બ્રિટિશ ફ્યુચરના...

લંડનઃ કોમન્સ હોમ એફેર્સ કમિટીએ ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ માટે તથાકથિત ‘ડિઝાઈનર વજાઈના’ની રચનાની કોસ્મેટિક સર્જરીને ગેરકાયદે ગણવા ભલામણ કરી છે. કમિટીના ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM)ને પ્રતિબંધિત ઠરાવતા કાયદા હેઠળ...

લંડનઃ આગ સામે સલામતીના કાયદાઓના ભંગ અને મહેમાનોની જિંદગી જોખમમાં મૂકવા બદલ બેઝવોટરસ્થિત રેડનોર હોટેલના પૂર્વ માલિક અને મેનેજર સલીમ પટેલને બેઈલી કોર્ટે £૨૦૦,૦૦૦નો દંડ અને £૨૯,૯૨૨ કોર્ટ ફીના ચુકવવા આદેશ કર્યો છે.

લંડનઃ સિંગલ મધર અને પ્રેમિકા એન્ના ઈમ્પોરોવિસ્ઝની હત્યાના પ્રયાસ બદલ બાર્કલેઝ બેન્કના ૨૮ વર્ષીય પૂર્વ કર્મચારી અમિશ કણસાગરાને કિંગ્સ્ટન-અપોન-થેમ્સ ક્રાઉન...

લંડનઃ કોર્ટના કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફી નિહાળતા હોવાના આક્ષેપોના પગલે ત્રણ જજ- ડિસ્ટ્રીક્ટ જજ ટિમોથી બાઉલ્સ, ઈમિગ્રેશન જજ વોરેન ગ્રાન્ટ, ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ જજ અને રેકોર્ડર પીટર બુલોકને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને ચોથા જજે...

લંડનઃ ૩૦,૦૦૦થી વધુ બ્રિટિશ પુરુષો ટર્મિનલ પ્રોસ્ટેટ કેન્સર સાથે જિંદગી સામે લડી રહ્યા છે, પરંતુ તેમને પુરતો સપોર્ટ મળતો નથી. નિષ્ણાતોના કહેવા અનુસાર સાજા...



to the free, weekly Gujarat Samachar email newsletter