- 29 Jan 2025

હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.
બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.

ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના...

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન.

ગાયક-સંગીતકાર પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયની ચિરવિદાયે આંખોમાં આંસુ લાવી દીધા છે અને દિલ શોકાતુર કરી દીધું છે. 1968થી આ દેશમાં પુરુષોત્તમભાઇના મોટા ભાગના કાર્યક્રમ...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ...

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત...

બ્રિટનમાં ગુજરાતી સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા જી.પી. દેસાઇનું ત્રીજી નવેમ્બરે 82 વર્ષની વયે ભારતમાં નિધન થયું છે.

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના વર્ષોજૂના સત્સંગી અને મિત્રો-સ્વજનોમાં દિનુભાઇના નામે જાણીતા દિનેશભાઇ ગોરધનદાસભાઇ ભટ્ટેસા 13 ઓક્ટોબરના રોજ 78 વર્ષની...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે દિવાળી ઉજવણી પ્રસંગે અન્નકૂટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં આ વર્ષે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન...