શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 15થી 23 ઓક્ટોબર દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર (બ્રેમ્બર રોડ, સાઉથ હેરો) ખાતે નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી...

અહીંના નોર્થ વેસ્ટ લંડનમાં ડેનહામ સ્થિત અનુપમ મિશનમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દીકરા દેવદાસ અને ચક્રવર્તી...

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી ગ્લોબલ પીસ સમિટમાં જાણીતા ઇન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર પરેશ રુઘાણીને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરાયા હતા અને પ્રતિષ્ઠિત...

ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે...

હિન્દુ કાઉન્સિલ - બ્રેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ અને મિત્રો-સ્વજનોમાં અશ્વિનભાઇ તરીકે જાણીતા અંબાલાલ દેવજીભાઇ ગલોરિયાનું તા. 20 સપ્ટેમ્બરના રોજ નિધન થયું છે. 

બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે રાષ્ટ્રપિતાને આદરાંજલિ આપવાનો કાર્યક્રમ ભારતીય હાઈ કમિશન દ્વારા યોજાનાર...

સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું...



to the free, weekly Gujarat Samachar email newsletter