શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનને બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસમાં ‘ગ્લોબલ ડાઇવર્સિટી એવોર્ડ ૨૦૧૭’થી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં લાંબા...

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટ - પોર્ટક્યુલીસ હાઉસ ખાતે પ્રી લોંચ નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. સરકાર દ્વારા નવરાત્રિની...

આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે માર્ગ ટ્રાફિક અથડામણ અને ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલના ગુનામાં જસદીપ મુંજાલ અને સુનેજા ભનોટને જેલની સજા ફરમાવી હતી. અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ઈજા અને કારને નુકસાનના ગુનામાં મુંજાલને ૩૬ મહિનાની જેલ તેમજ ૩ વર્ષ સુધી ડ્રાઈવિંગ...

યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.

શુક્રવારે સવારના ૮.૨૦ના અતિ વ્યસ્ત સમયમાં વેસ્ટ લંડનના પારસન્સ ગ્રીન વિસ્તારની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં વિસ્ફોટ ઘટનામાં એક બાળક સહિત ૩૦ પ્રવાસીને દાઝી જવાની...

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાની ઐતિહાસિક મુલાકાત...

સાધુ થવું સહેલું છે, પરંતુ સાધુતાને સિદ્ધ કરવી કપરી છે. આજકાલ સાચી સાધુતાનો પર્યાય શોધવાની એક વિમાસણ પેદા થઈ છે ત્યારે સાચી સેવા દ્વારા સાધુતાને સોનેરી...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...

નીસડનના શીલાબહેન રાબડિયાના પરિવારે અંગદાન માટે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પરિવારો (BAME)ને હાકલ કરી છે. મે મહિનામાં શીલા રાબડિયાના ૬૩ વર્ષીય પિતા નારણભાઈ...

સંખ્યાબંધ સશસ્ત્ર લૂંટ તેમજ લંડનમાં બેન્કસ અને બૂકમેકર્સને લૂંટના અનેક પ્રયાસો માટે જવાબદાર ઈસેક્સના ઈવોર મેન્ટ્ન અને ઈલ્ફર્ડના સુબી સહોતાને સ્નેર્સબ્રૂક...



to the free, weekly Gujarat Samachar email newsletter