શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

મેટ્રોપોલીટન પોલીસના કાઉન્ટર ટેરરિસ્ટ કમાન્ડે ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ની સેક્શન ૧૭ની જોગવાઈ હેઠળ ત્રાસવાદને ભંડોળ અપાયાની શંકાના આધારે ૧૯ વર્ષીય યુવતીની ૨૮ સપ્ટેમ્બરે ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડ પારસન્સ ગ્રીન હુમલા સાથે સંબંધિત ન હોવાની સ્પષ્ટતા પણ...

મિલિયોનેર બિલ્ડર ગેરી ફિટ્ઝરાલ્ડના વૈભવી મકાનથી થોડે દૂર નોર્થ લંડનના પ્લોટમાં પાંચ મલ્ટિ-બેડ કેબિન્સ બાંધી તેમાં ૧૨૦ માઈગ્રન્ટ્સને ગેરકાયદે રખાયા હોવાનો આક્ષેપ થયો છે. આ કેબિન્સ ભાડે આપી ભાડૂતદીઠ મહિને સરેરાશ ૩૩૩ પાઉન્ડ એટલે કે દર વર્ષે પાંચ...

ભારતના ૧૯મી સદીના વિદ્વાન અને મહાન સમાજસુધારક રાજા રામ મોહન રાયને શ્રદ્ધાંજલિ અર્પવા બ્રિસ્ટોલમાં આવેલી સમાધિ પર બ્રિટન, ભારત તથા અન્ય સ્થળોએથી લોકો રવિવાર...

ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન યુકેમાં ૧૯૩૦થી ૧૯૪૦ના ગાળામાં ભારતીય રાષ્ટ્રવાદીઓની ગતિવિધિઓનું કેન્દ્ર બની રહેલી લંડનસ્થિત ઐતિહાસિક ઈમારત ધ ઈન્ડિયા ક્લબ...

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં હાઉસ ઓફ કોમન્સમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઊજવણી કરાઈ હતી. યુકેની ભૂમિ પર સૌપ્રથમ વખત દુર્લભ આદિવાસી નૃત્યો...

નાગરિકતા માત્ર અધિકારની બાબત નથી, તેમાં વિશેષ ફરજો પણ બજાવવાની આવે છે. ક્રોયડન કાઉન્સિલ અને ઓપરેશન બ્લેક વોટ (OBV) દ્વારા ક્રોયડન સિવિલ લીડરશિપ પ્રોગ્રામ યોજના જાહેર કરવામાં આવી છે, જે અન્વયે કોમ્યુનિટીની સેવા કરવા સ્કૂલ ગવર્નર, કાઉન્સિલર, મેજિસ્ટ્રેટ...

મૂળ સુણાવના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા BAPS – નીસડન મંદિરના અગ્રણી સેવાભાવી કાર્યકર મગનભાઈ હાથીભાઈ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૨૫-૯-૨૦૧૭ના રોજ...

સાત વર્ષની તાન્યા પટેલ નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં તેના દાદીમા સાથે રહેતી હતી. તેના માતા - પિતા લંડનમાં રહે છે. ૧૮મીની રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે તાન્યા...

ઈલ્ફર્ડમાં ૨૦૧૬ના ડિસેમ્બરમાં રાત્રે ચોરી કરવા દરમિયાન ૬૯ વર્ષની મહિલા પર એસિડ છાંટનારા ચોર જેરાર્ડ વ્હેલાનને વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે ૧૮ વર્ષની જેલની સજા...

બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા ક્વીન્સબરીના વિન્ચેસ્ટ એવન્યુ ખાતેની ત્રણ બેડરુમની પ્રોપર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ૩૫ વ્યક્તિ રહેતી હોવાનું જણાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter