પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

હાઉન્ડ ઓફ હંસલોના ઉપનામે ઓળખાતો બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સરાઓ પણ ઠગબાજીનો શિકાર બન્યો હોવાનો દાવો તેના વકીલોએ કર્યો છે. સરાઓ સામે માર્કેટ મેનિપ્યુલેશનના...

ગન ક્રાઈમ સામે લડતના ભાગરુપે મેટ્રોપોલિટન પોલીસે ‘giveupyourgun’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હેરોના લોકોને પોલીસને કોઈ પણ વિગતો આપ્યાં વિના જ તેમના શસ્ત્રો,...

લેંકેશાયરમાં ગત જાન્યુઆરીમાં M61 પર ત્રણ વાહનો વચ્ચે જીવલેણ અકસ્માતમાં પોતાની ત્રણ વર્ષની કઝીન આઈમાને બચાવવા જતાં રોચડેલની ૧૧ વર્ષીય કિશોરી ઈમાન ઝૈનાબ...

એશિયન મૂળના ૩૫ વર્ષીય ડ્રાઈવર અદીલ રહેમાનને એક વર્ષમાં ૧૭ વખત માર્ગમાં રોકી પૂછપરછ અને તપાસ કરવાના મામલે સ્ટેફર્ડશાયર પોલીસ સામે તપાસ આરંભાઈ છે. રહેમાને...

લોર્ડ જિતેશ ગઢિયાએ ચોથી ફેબ્રુઆરી, શનિવારે BAPS સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે સત્સંગ સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે આપણે...

મેટ્રોપોલીટન પોલીસના ઉચ્ચ એશિયન મહિલા અધિકારી પર્મ સાંધુ સામે પોલીસ દળના નિયમોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપ કરાયા છે. રિચમન્ડ અપોન થેમ્સના બરો કમાન્ડર સાંધુ...

મુંબઈમાં જન્મેલા ખ્યાતનામ બ્રિટિશ શિલ્પી અનીશ કપૂરને ૧ મિલિયન ડોલરનું ઈઝરાયેલી પ્રાઈઝ એનાયત થયું છે. યહૂદીઓના મૂલ્યો દર્શાવતી કલાના માનમાં આ સન્માન થયું...

 વિવિધ પશ્ચાદભૂ સાથેના ચાર એપ્રેન્ટિસને લંડન ઈવનિંગ સ્ટાન્ડર્ડ અને ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા નવી મીડિયા એપ્રેન્ટિસ સ્કીમમાં નિમણૂક અપાઈ હતી. ગ્રેટર લંડનના...

સાઉથ યોર્કશાયરના રોધરહામ ચાઈલ્ડ સેક્સ ગેંગના વધુ છ આરોપીને ૧૦થી ૨૦ વર્ષ સુધીની સજા સાથે કુલ ૮૦ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. બે આરોપીએ ડોકમાંથી લઈ જવાતી...

બોલ્ટન કાઉન્સિલના વડા ક્લિફ મોરીસે ગત ઓક્ટોબરમાં મળેલી સત્તાનો ઉપયોગ કરીને એસન્સ સોલિસિટર્સને શહેરની પોતાની નવી ઓફિસોના રિનોવેશન માટે £૩૦૦,૦૦૦ની સહાય મંજૂર કર્યા બાદ તેમને રાજીનામુ આપી દેવા જણાવતા સંખ્યાબંધ ફોનકોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter