KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

સાઉથ શીલ્ડ્સમાં ગયા જાન્યુઆરીમાં એક પુરુષ પર હુમલો કર્યા પછી તેના પર બળાત્કાર આચરવાના બે ગુનાની આરોપી ૨૬ વર્ષીય મહિલા કેટી બ્રેનન ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં હાજર થઈ હતી. બ્રેનન સુનાવણી દરમિયાન પોતાના નામની ખાતરી કરાવવા જ હાજર થઈ હતી.

સોશિયલ મીડિયા મારફતે પેરિસ હુમલાની પ્રશંસા કરતા સાહિત્યને મોકલવાના એક કેસની મુદત ૨૧ વર્ષીય શકમંદ આતંકી તહા હુસેન રમજાનના રોજા રાખી શકે તે માટે લંબાવી આપી હતી. હુસેન પર પેરિસ આતંકી અત્યાચારને બિરદાવતી સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ છે. જજ પોલ ડોજસને...

લૂટનના નિષ્ફળ સુસાઈડ બોમ્બર ૨૨ વર્ષીય મુબશીર જમીલ સામે ઓલ્ડ બેલી કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જમીલે એમેઝોન વેરહાઉસમાં કામ કરીને ૨ હજાર પાઉન્ડની બચત...

બીજી ફેબ્રુઆરીની સાંજે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ૧૧મા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ ૨૦૧૭ પ્રસંગે જીવનના વિવિધ કાર્યક્ષેત્રોમાં...

ભારતીય હાઈ કમિશને ૨૧ ફેબ્રુઆરીએ ભાવિ ભારતીય ફેશન ડિઝાઈનર્સ અને ક્યુરેટર્સની ટીમ માટે સમારંભનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ લંડનમાં ઈન્ટરનેશનલ ફેશ શોકેસ...

તમારા સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકુળ હોય પણ તમે ઉદ્યમમાં માનતા હોવ અને જરૂરી પ્રયાસો કરો તો તમે સમૃદ્ધ થઈ જ શકો. લંડનના સૌથી વંચિત વિસ્તારના રહેવાસી શાહ...

મિનિસ્ટર ફોર સ્કૂલ્સ લોર્ડ નાશે ગુરુવાર, બીજી માર્ચે હેરોસ્થિત કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ (KAPSH)ની મુલાકાત લીધી હતી. સરકારી ભંડોળ સાથેની પ્રથમ હિન્દુ...

વેલ્ડસ્ટનની હાઈસ્ટ્રીટમાં ૨૭ ફેબ્રુઆરીએ ૩૪ વર્ષીય મોહમ્મદ અલ – ઝુફૈરીની હત્યાના આરોપી વેલ્ડસ્ટનના ટ્યુડર ગાર્ડન્સમા રહેતા ૨૬ વર્ષીય ફેમી ઓમોટોસોને ૬ઠ્ઠી...

કાઉન્સિલ ઈન્સ્પેકટર્સને આસ્ડાના નોર્થ લંડન હોમ ડિલિવરી ડેપોમાં મરેલાં ઉંદર અને માખીઓ મળી આવતાં તેને ૩૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો. એસેક્સ અને લંડનમાં ઓનલાઈન ખરીદારોને ખાદ્યપદાર્થોનું વિતરણ કરતી એન્ફિલ્ડ સાઈટ ખાતે બ્રેડ સેક્શનમાં મરેલાં ઉંદર...

ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને...



to the free, weekly Gujarat Samachar email newsletter