KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

બ્રિટિશ અટકાયતીઓને ગ્વાન્ટેનામો બે ખાતે સરકાર સામેનો લાખો પાઉન્ડનો વળતરનો દાવો જીતવામાં મદદ કરનાર લંડનની લો ફર્મ લેઈ ડેના પાર્ટનર અને લોયર સપના મલિકનું...

આફ્રિકન બેકિંગ કોંગ્લોમેરેટ એટલાસ મારા લિમિટેડના સહસ્થાપક આશિષ ઠક્કર ડાયવોર્સ કેસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે લંડનમાં જજ ફિલિપ મુરે તેમના પરિવારના...

સ્ટોક સેન્ટ્રલમાં આગામી પેટા ચૂંટણી સંદર્ભે લેબર પાર્ટી અને Ukip વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ખેલાઈ રહ્યું છે. ગુરુવાર ૨૩ ફેબ્રુઆરીના બાય ઈલેક્શનમાં મુસ્લિમ મતદારો લેબર પાર્ટીના ઉમેદવાર ગેરેથ સ્નેલને મત નહિ આપે તો નર્કમાં જવું પડશે તેવી ચેતવણી...

ડર્બીશાયરમાં શીખ ગુરુદ્વારા નજીક જુલાઈ ૨૦૧૫માં મળેલા ૭૪ વર્ષીય સતનામસિંહની હત્યા સંદર્ભે ૨૯ વર્ષીય સુખરાજસિંહ અટવાલ સામે નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલનો...

ભારતીય વિદ્યા ભવન ખાતે આઠ ફેબ્રુઆરીએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય નાયબ હાઈ કમિશનર દિનેશ પટનાયક, લોર્ડ ભીખુ પારેખ અને લોર્ડ નવનીત ધોળકિયા, ભારતીય વિદ્યાભવનના ચેરમેન જોગિન્દર સંગર અને એક્ઝિક્યુટિવ...

પૂર્વ ઈંગ્લેન્ડની એક શાળામાં રમકડાની ગનથી રમતા બે બાળકોની પૂછપરછ કરવાના મુદ્દે તેમના પરિવારને વળતર આપવાનું સેન્ટ્રલ બેડફોર્ડશાયર કાઉન્સિલે સ્વીકાર્યું છે. ગત માર્ચ મહિનામાં આ બાળકો કટ્ટરવાદી બનવાનું જોખમ ધરાવતા હોવાની પોલીસને માહિતી મળતા પૂછપરછ...

જન્મજાત ખામી સાથે જન્મેલી બાળકી ઈવલીનનું જન્મના ચાર સપ્તાહ પછી મોત થયાં પછી પણ માતા શાર્લોટ ઝાકાક્સે તેનો સાથ છોડ્યો નહિ અને પથારીમાં પોતાની સાથે વળગેલી...

હોલીવૂડના દંતકથાસમાન ૯૦ વર્ષીય કોમેડિયન અને ફિલ્મમેકર મેલ બ્રૂક્સનું રવિવાર ૧૨, ફેબ્રુઆરીએ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમના હસ્તે ઐતિહાસિક રોયલ આલ્બર્ટ...

હાઉન્ડ ઓફ હંસલોના ઉપનામે ઓળખાતો બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સરાઓ પણ ઠગબાજીનો શિકાર બન્યો હોવાનો દાવો તેના વકીલોએ કર્યો છે. સરાઓ સામે માર્કેટ મેનિપ્યુલેશનના...

ગન ક્રાઈમ સામે લડતના ભાગરુપે મેટ્રોપોલિટન પોલીસે ‘giveupyourgun’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હેરોના લોકોને પોલીસને કોઈ પણ વિગતો આપ્યાં વિના જ તેમના શસ્ત્રો,...



to the free, weekly Gujarat Samachar email newsletter